________________
દુઃખ જનક હવાથી ચણડ અને દરેક પ્રદેશમાં વ્યાપ્ત રહેવાથી ભય જનક હોય છે. નારક છે આવા પ્રકારની અત્યંત વિષમ વેદનાનુ વેદન કરતાં કરતાં પિતાને સમય વિતાવે છે. ૨૧
રે ના નામg” ઈત્યાદિ
ટીકા–અધમ ની અગતી જ થાય છે. ઉગતિ થતી નથી. આ વિષયમાં દષ્ટાન્ત બતાવવામાં આવે છે-જેમ કેઈ વૃક્ષ પર્વતના ભાગમાં ઉત્પન્ન થયેલ હોય અને તેનું મૂળ કાપી નાખવામાં આવે, તેને ભારે હોવાના કારણે નીચે કઈ વિષમ સ્થાન પર પડી જાય છે. તેની ઉદર્વ ગતિ થતી નથી. એ જ પ્રમાણે પાપના ભારથી યુક્ત પાપી જીવ નીચે નરકમાંજ જાય છે. તેની ગતિ બીજે થતી નથી. આવા પુરૂષે એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં જાય છે. એક જન્મ પછી બીજે જન્મ લે છે. અને મરણ પછી ફરીથી મારે છે. અર્થાત્ વારંવાર નરકમાં ઉત્પન્ન થાય છે. અને દુઃખની પછી ફરીથી રખને જ ભોગવે છે. તે દક્ષિણ દિશામાં જનારે હોય છે. તથા કૃષ્ણ પક્ષી હોય છે. ભવિષ્ય કાળમાં તેને બેધિ દુર્લભ થાય છે. આ સ્થાન અનાર્ય છે. કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરવાવાળું નથી. અપરિપૂર્ણ છે, અન્યાય મય છે. અશુદ્ધ છે. શલ્યને કાપવાવાળું નથી. સિદ્ધિ, મુક્તિ. નિર્યાણુ, અને નિવણના માર્ગ રૂપ નથી. તે સઘળા દુખેના નાશને માર્ગ નથી. તે સ્થાન એકાન્ત મિશ્યા છે. અશભન છે. આ રીતે આ પહેલા અધર્મ પક્ષને વિચાર થયે, મારા
“મારે તોરવણ ટાળta' ઇત્યાદિ
ટીકાર્ય–અધર્મ પક્ષનું નિરૂપણ કરીને હવે ધર્મપક્ષનું કથન કરે છે– પહેલા અધર્મ પક્ષથી ઉભું બીજું સ્થાન ધર્મ પક્ષનું છે. હવે તેને વિચાર કરવામાં આવે છે.–
આ સંસારમાં પૂર્વ વિગેરે દિશાઓમાં અનેક પ્રકારના લોકે નિવાસ કરે છે. જેમકે–અનારંભી, અર્થાત્ જેને ઘાતકરી વ્યવહાર ન કરવાવાળા અપરિગ્રહવાળા, ધર્માનુષ્ઠાનમાં રત, સ્વયં ધર્મનું આચરણ કરવાવાળા, અને બીજાઓને ધર્માચરણની પ્રેરણ કરવાવાળા ધર્મનિષ્ઠ, યાવત્ ધર્મથી જ પિતાની આજીવિકા કરીને જીવન નિર્વાહ કરવાવાળા સુશીલ, સારા એવા Aતેથી યુક્ત, સરલપણાથી પ્રસન્ન થવાવાળા, સુસાધુ દરેક પ્રકારના પ્રાણાતિ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૮૩