________________
અને તે પછી પાણી ઉપર આવતા નથી, એજ પ્રમાણે તે અધાર્મિક અધમ પુરૂષ પાપથી ભારે ખૂનીને, સાવદ્ય કથી વધારે ભારે ખનીને પ્રાણાતિપાત વિગેરેના ભારથી અધિકપણાવાળા બનીને-અત્યંત પાપી થઈને વેરના વધારવાવાળા થઈ ને અર્થાત્ જીવાની સાથે અત્યંત વેર બાંધીને અત્યંત અસત્ય ખેલનાર, દલી, કપટી, અપયશવાળા, અને ઘણા ત્રસ પ્રાણિયાના ધાત કરવાવાળા બનીને મરણુના અવસરે મરીને પૃથ્વીને પાર કરીને નીચે તરફના તળીચે જઈને રહે છે.
તાત્પય એ છે કે પૂર્વોક્ત પ્રકારથી પાપાચરણ કરવાવાળા પુરૂષ જ્યારે મરે છે ત્યારે પૃથ્વીના તળીયાને ભેદીને ફે નરકમાં જાય છે. પ્રા ‘àળવા' ઈત્યાદિ
ટીકા-અધર્મી પુરૂષ નરકમાં જાય છે. એ કહેવાઇ ચૂકયુ છે, પરંતુ નરકનુ' સ્વરૂપ કેવુ' હાય છે? તે હવે સૂત્રકાર મતાવે છે.-
તે નરક~~નરકાવાસ અંદર ગાળ આકારવાળું હોય છે. મહારના ભાગમાં ચાર ખૂણુાવાળુ હાય છે અને તળીયાના ભાગમાં છરીની ધાર સરખું અત્યંત તીક્ષ્ણ હોય છે. ત્યાં હંમેશાં ઘેર અંધારૂ બન્યુ રહે છે. ત્યાં ગૃહ, ચંદ્ર, સૂર્ય કે નક્ષત્રોના પ્રકાશ હાતા નથી. એટલું જ નહી. ત્યાં પ્રકાશને અભાવ અને અંધકાર જ ભયનું કારણુ હાય તેમજ તે શિવાય ઘણા ખરા અશુચિ પદાર્થ પણ હોય છે. નરકની ભૂમિ મેદ, ચર્બી, માંસ, રુધિર-લાહી પીપ, પરૂ, વિગેરેના સમૂહથી વ્યાપ્ત રહે છે. આ પવિત્ર પદાથેાંથી ત્યાં કાદવ થઈ જાય છે. તે નરકે અશુચિ હોય છે, સડેલા, ગળેલા, માંસના અધિકપણા વાળા હાય છે. અત્યંત દુગ`ધવાળા હાય છે. કાળા વણુ વાળા તથા ધુમાડાથી યુક્ત અગ્નિની જેવી કાંતિવાળા હાય છે તેના સ્પર્શી કઠોર હાય છે. તેઓ દુસ્સહ અને કઠોર હાય છે. ત્યાંની વેદનાએ પણ અશુભ ાય છે. નારક જીવા નરકમાં નિદ્રા લઈ શકતા નથી. તથા ત્યાંથી બીજે જઈ શકતા નથી. તેમને શ્રુતિ, રતિ, ધૃતિ અથવા મતિ પ્રાપ્ત થતી નથી ત્યાં તેએ ઉજવલ (ઉત્કૃષ્ટ ગાઢ, વિપુલ કટુક, પ્રતિકૂળ, કર્કશ, પ્રચન્ડ, દુસ્તર' તીવ્ર, હૃદય, વિદ્યારક અને દુસહ યાતના-પીડ પ્રાપ્ત કરે છે.
કહેવાનુ' તાત્પય એ છે કે—તીવ્ર અનુભાવના અધિક પણાથી ઉજવલ, વિપુલ હાવાથી વિશાલ પરિમાણુ વિનાનું હોવાથી કકશ, દરેક ગામાં
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૮૨