________________
ડેન સ્ત્રી સગે કે દત્તક પુત્ર, પુત્રી, પૂત્ર વધૂ, વિગેરે જ્યારે તે. ક્રૂરપુરૂષ એમના પૈકી કોઇના પર ક્રોધ યુક્ત બને છે, ત્યારે તેના અપરાધ નાના હાય કે મેટા હોય તે તરફ લક્ષ્ય ન કરતાં તેને ભારે શિક્ષા જ કરે છે. હવે એજ લાત સૂત્રકાર ખાવે છે.—
તેને નાના સરખે અપરાધ થાય ત્યારે પણ તેને ભારે દડ કરે છે, જેમ કે—ઠંડીની મેસમમાં તેને ઠંડા પાણીમાં નાખે છે. વિગેરે તે સઘળા દડાનું કથન અહિયાં કરવું જોઇએ. કે જે મિત્ર દ્વેષ પ્રચયિક ક્રિયાસ્થાનમાં ગણાવવામાં આવેલ છે.
આવા પ્રકારનું આચરણ કરવાવાળા પાપી પુરૂષ પેાતાનુ. પણ અહિત્ કરે છે. અને બીજાએનું પણ અહિત કરે છે, જે પેાતાના માતા, પિતાનું પશુ હિત કરતા નથી, તે ખીજાએાનુ` શુ` હિત કરી શકે? આવા પુરૂષા જ્યારે આ ભવના ત્યાગ કરીને પરભવમાં જાય છે, તે પેાતાના કર્માંનુ અહિત મૂળ જ ભાગવે છે. તે પરલેાકમાં દુઃખી થાય છે. શરીર સંબધી અને માનસિક દુઃખ ભાગવે છે. ક્રીનપણાને પ્રાપ્ત થાય છે. શેકના વિશેષપણાના કારણે તેનું શરીર શિથિલ ખની જાય છે. તેએ આંસુ સારે છે. પીડા પામે છે, અનેક પ્રકારના સાષવાળા ખને છે, જવર અને નેત્રશૂલને પ્રાપ્ત કરે છે. તેઓ દુ:ખ શેક, જરણ, તેપન (રડવુ) પટ્ટન, પરિતાપન વધ અને અન્ય વિગેરે કલેશેાથી નિવૃત્ત થતા નથી, તેઓને આ બધા ક વારવાર ભાગવવા પડે છે.
તે
એજ પ્રમાણે તે અધમ પુરૂષો સ્ત્રી સબધી કામલેગામાં આસક્ત રહે છે. અત્યંત અભિલાષા વાળા હાય છે, ગૃદ્ધ હોય છે, અને તદ્દીન ડાય છે. યાવત્ ચાર, પાંચ, છ અથવા દસ વર્ષો પર્યન્ત અથવા તેનાથી પણ ઓછા અથવા વધારે કાળ સુધી ભાગાને ભાગવીને વેરના સ્થાનને અર્થાત્ મારેલા પ્રાણિયાની સગ્રહ કરીને ઘણા વધારે પાપેા એકઠા કરીને અશુભ કર્માંના ભારથી યુક્ત થઈને અધગતિમાં જાય છે. જેમ લાખાના ગળા અથવા પતના ખડ પાણીમાં છેડવામાં (નાખવામાં) આવે તે તે પાણીને ભેદીને ઠેઠ નીચે પાણીના તળીયે પહેાંચીને ઉભેા રહે છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૮૧