________________
‘બહાવરે માલ ઢાળસ' ઈત્યાદિ
ટીકા-ધર્મ પક્ષ, અધ પક્ષ, અને મિશ્ર પક્ષનું વર્ણન કરવામાં આવી ગયુ છે. હવે આ ત્રણે પક્ષાને આશ્રય લેનારા માણસાનું વણુન કરતા થકા પહેલાં અધમ પક્ષમાં રહેલા માણસેાનુ વર્ણન કરવામાં આવે છે. અધર્મ પક્ષ ના આશ્રય લેનાર માણુસાના વિચાર આ પ્રમાણે છે. આ લાકમાં પૂર્વ વિગેરે દિશાઓમાં અનેક પ્રકારના મનુષ્ય હાય છે. જે પુત્ર, સ્ત્રી વિગેરેની સાથે ગૃહ જીવન વીતાવે છે.-અર્થાત્ ગૃહસ્થ હાય છે. તે મહાન ઇચ્છાઓ વાળા મહાન આરભવાળા, અને મહા પરિગ્રહવાળા ઢાય છે, તે અધર્મનું જ આચરણુ કરવાવાળા અધર્મનું જ અનુગમન કરવાવાળા, અધમ થી જ પોતાના અભીષ્ટની સિદ્ધિ સમજવા વાળા, અને અધર્મનું જ પ્રતિપાદન કરવાવાળા હાય છે. તેએનુ જીવન પ્રાયઃ અધમસય જ અવલ એ છે. અધમ જ તેને દેખવામાં આવે છે. અધર્મથી જ તે સતીષ પામે છે. અને બીજાઓને સતાષ પમાડે છે. સ્વભાવથી અને વ્યવહારથી અધર્મનિષ્ઠ જ હોય છે. તે અધમથી જ પોતાની આજીવિકા ચલાવે છે. પેાતાના પિરવાર અને ભૃત્યાને સદા એવી જ આજ્ઞા આપે છે. કે-મારા કેદન કરો, ભેદન કરા, તે પ્રાણિયાના હાથ પગ વિગેરે અવયયવાને કાપી નાખે છે. તેઆના હાથા લેાહીથી ખરડાયેલા રહે છે. તે ઘણા જ ક્રોધી નિય દુષ્ટ સ્વભાવવાળા અને ક્ષુદ્ર- હલકા હાય છે. વગર વિચાયું કામ કરે છે. પ્રાણીને ઉપર ઉછાળીને શૂળ પર છલે છે, બીજાઓને ઠગે છે. ઠગવાના વિચાર કરતા રહે છે. ગૂઢ માયાચાર કરે છે. ભાષા વેષ વિગેરે ખદલીને લેાકેાને ઠગે છે. ઓછું વસ્તુ માપવા તાળવા માટે માપ તાલ અને ત્રાજવા વિગેરેને ફેરવતા રહે છે, દુષ્ટ સ્વભાવવાળા હેાય છે. દુષ્ટ વ્રતાવાળા, બીજાની પીડામાં આનă માનવાવાળા અસાધુ-દુરાચારી જીવનના છેલ્લા શ્વાસ સુધી હિંસા વિગેરે પાપેથી છૂટતા નથી, બધાજ પ્રકારના ક્રોધથી યાવત્ મિથ્યાદર્શન શલ્યથી અર્થાત અઢારે પાપસ્થાનેથી નિવૃત્ત થતા નથી. જીંદગી પન્ત સ્નાન, મન, વધુ કવિલેપન શબ્દ, સ્પ, રૂપ, રસ ગન્ધ, માળા, અલકાર વિગેરે ભાગાપયોગના સાધનોને ત્યાગ કરતા નથી. શકટ, રથ, યાન અર્થાત્ જય, સ્થળ અને આકાશમાં સરખા પણાથી
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
७८