________________
અને કોઈ કુરૂપ હોય છે. આ આય વિગેરે. મનુષ્યેા ક્ષેત્ર, વાસ્તુ વિગેરેના પરિગ્રહવાળા હાય છે. વિગેરે આલાપકે જે પુડરીકના પ્રકરણમાં કહેલ છે, એજ પ્રમાણે અહિયાં પણ કહી લેવા જોઈએ, યાવત્ જેઓએ પાતાની સઘળી ઇન્દ્રિયાને વશ કરેલ છે, જે સઘળા કષાયાથી નિવૃત્ત છે. અને સઘળી ઇંદ્રિયાના વિષયાથી વિમુખ હાય છે. તે ધમ ાના છે. એ પ્રમાણે શ્રી સુધર્માસ્વામી જંબૂ સ્વામીને કહે છે. આ સ્થાન (ધ પક્ષ) આય પુરૂષા દ્વારા સેવિત છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવવાવાળુ છે. પ્રતિ પૂર્ણ છે. ન્યાય યુક્ત છે. પ્રાણાતિપાત વિગેરે દોષોથી રહિત હોવાના કારણે વિશુદ્ધ છે. શલ્યાના નાશ કરવાવાળા અર્થાત્ કર્મોના વિનાશક છે. સિદ્ધિના ભાગ રૂપ છે. મુક્તિના માર્ગ છે. નિર્વાણુ (માક્ષ) ના માર્ગ છે, નિર્માંશુ (કરહિત થવાના) ના માગ રૂપ છે. સઘળા દુઃખના અંત કરવાના ભાગરૂપ છે. એકાન્ત સમ્યક્ છે. આ રીતે ખીજા સ્થાન અર્થાત્ ધમ પક્ષનો વિચાર કહેવામાં આવેલ છે. સૂ. ૧૮૫
‘અાવો તપન ઝાળરી? ઈત્યાદિ
ટીકા
ધમ પક્ષ અને અધમ પક્ષનું નિરૂપણુ કરવામાં આવી ગયેલ છે. હવે ત્રીજા મિથપક્ષના અર્થાત્ ધર્માંધ પક્ષના વિચાર બતાવવામાં આવે છે–ત્રીજા સ્થાન એટલે કે મિશ્ર પક્ષના વિચાર આ પ્રમાણે કહેલ છે. “જે આ જંગલમાં વસનારા તાપસેા છે, જે ગામની નજીક વસનારા તાપસે! છે જે ઘર બનાવીને વસનારા તાપસેા છે. જે સામુદ્રિક લક્ષણ વિગેરે દ્વારા રહસ્ય યુક્ત વાતા કરવાવાળા છે, અર્થાત્ ગુપ્ત વાર્તાલાપ કર્યો કરે છે. તેમાએ ખરાબ માગનું અવલમ્બન કરેલ છે. તેઓ મૃત્યુના અવસર આવે ત્યારે મરણ પામીને કિષ્મિષીદેવ પર્યાયમાં ઉત્પન્ન થાય છે. એવા તાપસે જ્યારે કલ્મિષીદેવપર્યાયથી સ્મ્રુત થાય છે, ત્યારે ગુંગાના રૂપથી ઉત્પન્ન થાય છે. જન્માંધ થાય છે, આ સ્થાન આય પુરૂષા દ્વારા સેવવાને ચેાગ્ય નથી. કેવળજ્ઞાન જનક નથી. યાવત્ આ સ્થાનના સેવનથી સઘળા દુઃખાનેા ત થઈ શકતા નથી. તે એકાન્ત મિથ્યા અને અશે।ભન છે.
આ ત્રીજા મિશ્ર પક્ષના વિચાર કહેવામાં આવેલ છે. આ ત્રીજો પક્ષ પહેલા અધમ પક્ષની માફક પૂરે પૂરો પાપમય નથી, ખીજા ધમ પક્ષની જેમ એકાન્ત ધમય પણ નથી, આમાં થાડા ધમ અને ઘણાખરો અધમ છે. તેથી જ માને મિશ્ર પક્ષ કહેલ છે. વિવેકી પુરૂષે આ પક્ષના પશુ ત્યાગ કરવો જોઇએ. ૫૧મા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૭૭