________________
તત્પર રહે છે. આ દક્ષિણ દિશાના નરકમાં જઈને ઉત્પન્ન થવાવાળા છે, આ કૃષ્ણુ પાક્ષિક છે, અર્થાત્ અષ પુદ્ગલ પરાવત'માં પશુ તેના જન્મ મરણને પ્રવાહ સમાપ્ત થવાવાળા નથી. આ દુર્લભ બધી થશે. હંમેશાં ક્રૂરકાંમાં લાગી રહેવાથી આ ભવિષ્ય કાળમાં કોઈ પણ પ્રકારથી સુખી થવાના નથી, તેને સરલતાથી સમ્યક્ત્વ મળવાનુ' નથી. કેમકે આ અધમ મય જીવન જીવી રહ્યા છે.
કાઇ કાઈ મૂખ પુરૂષ ગૃહત્યાગી થઈને અને મેાક્ષ માટે પ્રયત્ન શીલ થઇને પણ પૂર્વોક્ત સુખસ્થાનની ઇચ્છા કરે છે. અને કોઇ કોઇ ગૃહસ્થ પણ તેની ઈચ્છા કરે છે. તૃષ્ણાથી આતુર લાકા આ સુખ સ્થાનની કામના કરે છે, અને રસ, ઋદ્ધિ સાતા ગૌરવની ઇચ્છા રાખે છે. પરતુ વાસ્તવિક રીતે આ સ્થાન અનાય અર્થાત અધમ છે. કેવળજ્ઞાન વિનાનું છે. અર્થાત્ આ વિષય વિલાસના સ્થાનમાં રહેવાવાળા પુરૂષ કેાઈ પણુ વખતે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી આ આત્યંતિક સુખથી રહિત છે ન્યાય યુક્ત નથી પ્રાણાતિપાત વિગેરે પાપાના સપર્કથી અશુદ્ધ છે. કર્મ રૂપ શલ્યને કાપવા વાળા નથી, અસિદ્ધિના માગ રૂપ છે. અર્થાત્ અનંત અવિચલ સુખની પ્રાપ્તિના વિશધી છે. મુક્તિના માગ નથી, નિર્વાણુ પરમશાંતિના માગ નથી, નિયેંણુના માગ નથી. સકળ દુઃખોના વિનાશના માગ નથી, આ એકાન્ત રૂપથી મિથ્યા છે. શાસન છે. આ પહેલા અધમ પક્ષ-પુંડરીક પ્રકરણના વિચાર કહેલ છે. જ્ઞાની પુરૂષાએ આ સ્થાનની ઇચ્છા કાઈ કાળે કરવી ન જોઈએ. પરતુ આનાથી વિરકત જ રહેવુ' જોઈ એ. સૂ, ૧૭ણા આવરે ટોનરલ જાનલ' ઇત્યાદિ
ટીકા”——અધમ પક્ષનું નિરૂપણ કરવામાં આવી ગયું છે, હવે ધમ પક્ષનુ’ નિરૂપણ કરવામાં આવે છે.—હવે બીજા સ્થાન પુ'ડરીક પ્રકરણુના ધમ પક્ષના વિચાર કરવામાં આવે છે.
આ લેકમાં પૂર્વ દિશામાં પશ્ચિમ દિશામાં, ઉત્તર દિશામાં, અને દક્ષિણ દિશામાં અનેક પ્રકારના મનુષ્યા હૈાય છે, તે આ પ્રમાણે છે. કાઈ આય અર્થાત્ સમીચીન ધર્મનું આચરણ કરવાવાળા, અને કાઈ અનાય હૈાય છે. કોઇ ઉચ્ચ ગેાત્રવાળા હાય છે. કાઈ નીચ ગાત્રવાળા દ્રાદિક હાય છે. કઈ લાંખા શરીરવાળા હૈાય છે. તા કઇ ટુટકા શરીરવાળા હાય છે. કોઈ સારા વણુવાળા તા કાઈ કદરૂપા હાય છે. કઈ સુંદર રૂપવાળા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૭૬