________________
લગાડાવીને બાળી નંખાવે છે. અને બાળવા વાળાનું અનુદન કરે છે. એવું કરીને તે મેટા પાપથી લિપ્ત થઈને પિતાને પાપિ પણાથી પ્રખ્યાત કરે છે.
કે પુરૂષ કેઈ કારણથી વિરૂદ્ધ થઈને સડેલું કે બગડી ગયેલું અનાજ આપવાથી અથવા મધ દારૂથી અથવા બીજા કેઈ કારણથી ક્રોધાય માન થઈને ગાથાપતિના અથવા ગાથાપતિના પુત્રના, ઉના, કે ગાના, ઘોડાઓના કે ગધેડાઓના હાથ-પગ વિગેરે અંગેને સ્વયં કાપી નાખે છે. કોઈ બીજા પાસે કપાવી નાખે છે, અથવા કાપવાવાળાનું અનુમોદન કરે છે, આ રીતે મહાનું પાપ કરીને તે પિતાને જગતમાં ઘોર પાપી તરીકે પ્રસિદ્ધ કરે છે.
કઈ પુરૂષ કેઈ કારણથી વિરેધી બનીને કોંધ યુક્ત બની જાય છે. અથવા ખરાબ અન્ન આપવાથી સુરાસ્થાલક-દારૂના પાત્રથી નારાજ થઈને ગાથાપતિ અથવા ગાથા પતિના પુત્રોની શાળા, ઉદૃશાળા, ઘડાર, અથવા ગર્દભશાળાને કાંટા વિગેરેથી ઢાંકીને આગ લગાવીને બાળી નાખે છે અથવા બીજા પાસે આગ લગાડાવીને બળાવી નંખાવે છે. અથવા આગ લગાડવા વાળાનું અનુમોદન કરે છે.
તે મહાન પાપકર્મથી યુક્ત બનીને જગતમાં પિતાની અપકીતિને ફેલાવે કરે છે.
કઈ પુરૂષ ખરાબ અન્ન આપવાથી, સુરાસ્થાલકથી અથવા કેાઈ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થવાથી શ્રમણે અથવા બ્રાહ્મણો પર ક્રોધ કરીને તેઓની છત્રી ડંડાઓ, વાસણ, લાકડી, આસન, વસ્ત્ર, પદ ચામડા, છેદનક (વનપતિ કાપવાનું શસ્ત્ર વિશેષ) ચર્મકેશિકા અથવા ચર્મ અટક (થેલી) વિગેરે ઉપકરણને વય હરી લે છે, બીજાની પાસે હરણ કરાવી લે છે. અથવા હરણ કરવાવાળાનું અનુમોદન કરે છે, તે કારણે તે મહાન પામ,
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૭૨