________________
ભેદન વિગેરે કરે છે. અને ઘોર પાપકર્મ કરીને ઘાતક પણથી પિતાને પ્રસિદ્ધ કરે છે. કેઈ પુરૂષ ગેઘાતક બનીને ગાય અથવા બીજા કોઈ પ્રાણીનું હનન, છેદન, ભેદન, વિગેરે કરીને પિતાની આજીવિકા ચલાવે છે, તે ઘેર પાપકર્મ કરીને દુનિયામાં પોતાની અપકીર્તિ ફેલાવે છે, કેઈ ગોપાલક બનીને તે પાલન કરવા ગ્ય ગાયના વાછડા વાછડીને ગાના ટેળામાંથી બહાર કહાડીને મારે છે, તે પશુતાડન વિગેરે નિશિદ્ધ કર્મ કરતા થકા ઘોર પાપથી મુક્ત થઈને દુનિયામાં પિતાને અપયશ ફેલાવે છે, કેઈ કુતરાઓને પાળીને અને એજ કુતરાને અથવા બીજા કોઈ ત્રસ પ્રાણુને ઘાત કરીને આજીવિકા–નિર્વાહ ચલાવે છે. તે નિશ્ચિત કર્મથી થવાવાળા પાપથી લિપ્ત થઈને પિતાની અપકીતિ ફેલાવે છે. કેઈ પાપી શિકારી કૂતરાઓ દ્વારા જંગલી પશુઓની હિંસાની પ્રવૃત્તિને અંગીકાર કરીને મનુષ્ય અથવા બીજા કોઈ પ્રાચિન હનન વિગેરે કરીને આહાર કરે છે. અર્થાત્ આજીવિકા મેળવે છે. એવા કુર કર્મ કરવાવાળા પુરૂષ ઘોર પાપકર્મો દ્વારા દુનિયામાં પોતાના અપજશને વિસ્તાર કરે છે.
અહિયાં અનેક પ્રકારના ઘોર પાપનું જે ફળ બતાવેલ છે, તે કેવળ એહિક ફળ છે. પલેક સંબંધી ફળ તે શાસ્ત્ર દ્વારા સમજી લેવું જોઈએ. અથવા અનુભવથી સમજી લેવું જોઈએ ?
જે gm mરિણામ જ્ઞા’ ઈત્યાદિ
ટકાઈ–કઈ-કઈ પુરૂષ એવા હોય છે, કે જેઓ સમૂહમાંથી હઠીને હું અને મારી આ રીતે સમૂહની સામે પ્રતિજ્ઞા કરે છે, તેતર, બતક, લાવક, કબૂતર, કપિંજલ અથવા બીજા કોઈ ત્રસ પ્રાણીનું હનન વિગેરે કરીને યાવત્ પિતાની અપકીતિને ફેલા કરે છે, તે જાણી બૂજીને અનેક પ્રકારના પ્રાણિયાની હિંસા કરીને પરલોકમાં પાપના ફળથી પીડા પામે છે.
કોઈ પુરૂષ કઈ કારણથી કેધ યુક્ત થઈને ખરાબ અન્ન આપવાથી અથવા સૂરસ્થાલક વિગેરે બીજા કેઈ કારણથી ક્રોધવાળ થઈને ગાથા પતિ અથવા તેના પુત્રના ધાન્યને અગ્નિથી બાળી નાખે છે. તેના ઘઉં વિગેરે અનાજમાં સ્વયં આગ લગાવી દે છે, અથવા બીજા પાસે આગ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર: ૪
૭૧