________________
ઘરમાં પ્રવેશ કરીને ચોરી કરે છે. કેઈ ગ્રંથી છેદન કરે છે. અર્થાત ગજવા કાપે છે. કેઈ બકરા ચરાવે છે, અને ખાટકી-હત્યારાને તે વેચીને ધન મેળવે છે, કેઈ ધન મેળવવા માટે શૂકરે -ભુંડેને ચરાવે છે, કઈ જાળ બનાવીને મૃગ વિગેરેને ફસાવે છે. કોઈ પક્ષિયોની હિંસા કરે છે. કોઈ માછલી મારીને ધન કમાય છે. કઈ ગાની હિંસા કરે છે. કેઈ ગાયોનું પાલન કરીને ખાટકી–વિગેરેને વેચીને ધન મેળવે છે, કોઈ ચેરના વધ માટે કુતર પાળે છે, અથવા કુતરાઓને આગળ રાખીને-ઉશ્કેરીને કોઈ પ્રાણીની હિસા કરે છે. હવે તેઓના કૃત્યો બતાવે છે. કોઈ કર પુરૂષ માર્ગમાં જનારા કેઈ ધનવાનને પી છે પકડીને તેને લાકડીથી મારે છે. તરવાર વિગેરેથી કાપી નાખે છે, ભાલા વિગેરેથી તેને વીંધી નાખે છે. વાળ વિગેરે ખેંચીને પીડા ઉપજાવે છે. ચાબકા વિગેરેથી મારે છે. અત્યંત દુઃખ ઉપજાવે છે. પ્રાણ લઈ લે છે. અને તેના ધનનું હરણ કરે છે. અર્થાત લૂંટી લે છે. એવા કુકર્મ કરવાવાળે તે પુરૂષ ઘેર હિંસા વિગેરે પાપકર્મોથી પિતાને પ્રખ્યાત કરે છે. અર્થાત્ પિતે જ પિતાને પાપીના રૂપથી જગતમાં પ્રસિદ્ધ કરે છે.
કેઈ પુરૂષ કેઈ ધનવાન પુરૂષની સેવાવૃત્તિને સ્વીકારે તેની સેવા કરીને હનન, છેદન, સેકન, લેપન, અને વિલેપન કરીને તેની અંદગીને
કઈ પુરૂષ ભુંડને પાળનારે બનીને, ભેંશ અથવા બીજા કેઈ પ્રાણીનું હનન, છેદન, ભેદન કરીને પિતાની આજીવિકા ચલાવે છે, તે એવું ઘર પાપકર્મ કરીને પિતાને પાપિષ્ઠ પશુથી પ્રખ્યાત કરે છે. કેઈ પાપી પારધી વૃત્તિને સ્વીકાર કરીને મૃગ અથવા બીજા કોઈ ત્રસ પ્રાણીનું હનન, છેદન ભેદન મારણ વિગેરે કરીને પિતાની આજીવિકા ચલાવે છે, તે ઘોર પાપ કરીને પિતાને મૃગઘાતક પણાથી જગમાં પ્રખ્યાત કરે છે. કોઈ પુરૂષ ચીડીમાર બનીને પક્ષી અથવા બીજા કેઈ ત્રસ પ્રાણીનું હનન, છેદન, ભેદન કરીને પિતાની આજીવિકા ચલાવે છે, તે ઘેર પાપકર્મ કરીને પિતાને મહા પાપી પણાથી પ્રસિદ્ધ કરે છે. કોઈ પાપી મચ્છી માર બનીને મત્સ્ય વધની
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪