________________
વાળી વિદ્યા (૩૯) દિગ્દાહ દિશાદાહ બતાવવા વાળું શાસ્ત્ર (૪૦) મૃગચકગ્રામ પ્રવેશના સમયે જનાવરોને જેવાના ફળને બતાવવા વાળું શાસ્ત્ર (૪૧) વાયસ પરિમંડલ-કાગડા વિગેરે પક્ષિયની બેલીના ફળને બતાવવાવાળું શાસ્ત્ર (૪૨) પાંવૃષ્ટિ-ધૂળ વર્ષોના ફળ બનાવનારૂં શાસ્ત્ર (૪૩) કેશવૃષ્ટિ કેશવર્ષાના ફળનું નિરૂપણ કરવાવાળું શાસ્ત્ર (૪૪) માંસ વૃષ્ટિ-શાસ્ત્ર (૪૫) રૂધિરવહ શાસ્ત્ર (૪૬) વૈતાલી–જે વિદ્યાથી અચેતન–સૂકા લાકડામાં પણ ચેતન આવી જાય છે. (૪૭) જે અર્ધવેતાલી વૈતાલીવિદ્યાની વિરોધની વિદ્યા (૪૮) અવસ્વાપિની–જે વિદ્યાના બળથી જાગતે માણસ પણ ઉંઘી જાય છે. (૯) તાલોદ્દઘાટની-તાળું ઉઘાડીનાખવા વાળી વિધા (૫૦) શ્વપાકી-ચાડાલ વિદા (૫૧) શાસ્તુરી-શંબર સંબંધી વિદ્યા (પર) દ્રાવિડી વિદ્યા (૫૩) કાલિંગી વિદ્યા (૫૪) ગૌરી વિદ્યા (૫૫) ગાંધારી વિદ્યા (પ૬) અવપતની વિદ્યા-નીચે પાડનારી વિદ્યા (૫૭) ઉત્પતની–ઉપર ચડાવવા વાળી વિદ્યા (૫૮) જભણી
ભણ બગાસાસંબંધીવિદ્યા (૫૯) સ્તન્મની-સ્તબ્ધ કરી દેનારી વિદ્યા (૨૦) ક્ષેશણી વિદ્યા-ચોંટાડી દેવાવાળી વિદ્યા (૬૧) આમય કારિણી–રોગ ઉત્પન્ન કરવાવાળી વિદ્યા (૬૨) નિઃશલ્પ કરણ-નિઃશલ્ય નિગી બનાવવાની વિદ્યા (૬૩) પ્રકામણી-કેઈને ભૂત-પ્રેત વિગેરેની બાધા ઉત્પન્ન કરવાવાળી વિદ્યા (૨૪) અંતર્ધાની દૃષ્ટિને અગોચર બનાવનારી વિદ્યા (૬૫) આયમની-નાની વરતને મોટી કરી બતાવનારી વિદ્યા વિગેરે પ્રકારની વિદ્યાઓને અનાર્ય લાકે અને માટે પ્રયોગ કરે છે. પાણીને માટે પ્રયોગ કરે છે, વસ્ત્ર માટે પ્રયાગ કરે છે. તથા લયન-નિવાસ સ્થાનને માટે પ્રયોગ કરે છે. તેમજ અન્ય અનેક પ્રકારના કામોના કારણે પ્રયોગ કરે છે. પરંતુ આ વિધાઓ આત્મહિત અથવા પરાકથી પ્રતિકૂળ છે. તેનું સેવન કરવાવાળા ભ્રમમાં પડેલ છે. અનાર્થે પુરૂષ મૃત્યુના અવસરે મરણ પામીને અસુર સંબંધી કિબિષક રથાનમાં ઉત્પન થાય છે. પછી ત્યાંથી પોતે કરેલા કર્મોનું ફળ ભેળવીને ચવે છે, અને ફરીથી જન્મથી ગુંગા અને આંધળાના રૂપે જન્મ લે છે. અને વારંવાર જન્મ મરણ ધારણ કરે છે. પણ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪