________________
થાય છે, એવુ આકાશ સૌંબંધી કથન કરવાવાળું શાસ્ત્ર (૫) આંગ-મંગ સબંધી શાસ્ત્ર, કે જેનાથી નેત્ર ફરકવા વિગેરેનું જ્ઞાન થાય છે; અર્થાત્ આંખ, ખાડુ-હાથ, ભ્રકુટિ ભમરે; તથા પગ, વિગેરેના ફરકવાનુ જ્ઞાન થાય છે, તથા તેના ફળનું જ્ઞાન થાય છે, (૬) સ્વર-કાગડા, શિયાળ વિગેરેના શબ્દોને સાંભળીને તેનું ફળ ખતાવવા વાળું શાસ્ત્ર. (૭) લક્ષણુ-હાથા પગા વિગેરેમાં જે તલ, શંખ, ચક્ર વિગેરેના લક્ષણ્ણા હાય છે તેના ફળનું નિરૂપણુ કરવાવાળું શાસ્ત્ર (૮) ૦૫ જન-શરીરના મસ, તલ, વિગેરેનું ફૅલ બતાવવા વાળું શાસ્ત્ર, (૯) શ્રી લક્ષશુ-પદ્મિની, શખિની, ચિત્રિણી હસ્તિની વિગેરે ભેદો ખતાવનારૂ તથા તેના લક્ષણે વિગેરેનું નિરૂપણ કરવાવાળુ શાસ્ત્ર (૧૦) પુરૂષલક્ષણ-પુરૂષોના અજ-મપુરા અધ, ઘેડા, વૃષ સસલેા, વિગેરેના ભેદ્દો અને તેના લક્ષણે! વિગેરેનું નિરૂપણ કરવાવાળુ' શાસ્ત્ર (૧૧) હય લક્ષણુઘેડાઓનુ` સ્વરૂપ અતાવવાવાળુ શાસ્ત્ર. (૧૨) ગજલક્ષણ-હાથિયાના શુભ મથવા અશુભ લક્ષણુ ખતાવવા વળું શાસ્ત્ર (૧૩) ગેદલક્ષણ-ગાયાના ભેદે વિગેરે ખતાવવા વાળુ` શાસ્ત્ર (૧૪) મેષલક્ષણ ઘેટા એનું લક્ષણ મત્તાવવાવાળું શાસ્ત્ર, (૧૫) કુકુટ લક્ષણ-કુંડાઓના સ્વરૂપ અને ગુણુ, સ્વર વિગેરે ભેદીને બતાવનારૂં શાસ્ર (૧૬) તિત્તિર લક્ષણ-તેતર સંબંધી શાસ્ત્ર (૧૭) વકલક્ષણ-મતકના લક્ષણું બતાવવા વાળુ શાસ્ત્ર (૧૮) લાત્રક લક્ષણ-ચકલીથી પણ નાનુ` પરંતુ તેના જેવા લાવક પક્ષિઓના લક્ષણે બતાવષા વાળુ શાસ્ત્ર (૧૯) છત્રલક્ષણ (૨૦) ચક્રલક્ષણુ (૨૧) ચČલક્ષણુ (૨૨) ૪'ડલક્ષણ (૨૩) અસિલક્ષણ (૨૪) મણિલક્ષણુ (૨૫) કાકી (કેડી) લક્ષણ (૨૬) સુભગાકર-અસુંદરને સુદર બનાવવા વાળી વિદ્યા ૨૮’દુગાકર-સુંદરને અસુંદર ‘કદરૂપા' બનાવવા વાળી વિદ્યા ૨૮' ગકરી-ગવતી મનાવવા વાળી વિદ્યા ૨૯' માહનકરી. શ્રિયા અને પુરૂષને મેહ પમાડયા વાળી વિદ્યા ‘૩૦' આથવણી-જગતના નાશ કરવાવાળી વિદ્યા (૩૧) પાકશાસની-ઈન્દ્રજાળ (૩૨) દ્રવ્યહામ-ઉચ્ચા ટન કરવા માટે મધ, ઘી વિગેરે પદાર્થોના હામ કરવાવાળી વિદ્યા (૩૩) ક્ષત્રીય વિદ્યા-શસ્ત્રાસ્ત્ર સૌંબધી વિદ્યા (૩૪) ચન્દ્રચરિત-ચન્દ્રમાની ગતિચાર બતાવનારી વિદ્યા (૩૫) સૂચરિત-સૂર્યના ચાર વિગેરેને બતાવવા વાળી વિધા (૩૬) શુકચરિત્ર (૩૭) બૃહસ્પતિ ચરિત્ર– (૩૮) ઉલ્કાપાત અતાવવા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૬૭