________________
વાળા હોય છે. એવા માયાવીને માયાના નિમિત્તથી પાપકર્મ બંધ થાય છે. આ રીતે માયા પ્રત્યાયિક નામનું અગ્યારમું ક્રિયાસ્થાન કહેલ છે. ૧૨
(૧૨) લેભપ્રત્યયિક કિયાસ્થાન ‘મારે રામે શિથિળે” ઈત્યાદિ
ટીકાઈ–-માયાપ્રયિક નામના કિયાસ્થાનનું નિરૂપણ કરવામાં આવી ગયું હવે બારમા લેભ પ્રત્યયિક નામના કિયાસ્થાનને આરંભ કરવામાં આવે છે.-આરયું કિયા સ્થાન લાભ પ્રત્યયિક કહેવાય છે.
જે આ જંગલમાં વસનારા તાપસ લેકે હોય છે,–કઈ પાખંડીઓ વનમાં વાસ કરે છે. અને ત્યાં કંદમળ અને પાનડા તથા સચિત્ત જળને ઉપભેગ કરે છે, કોઈ ઝાડના મૂળમાં રહે છે. કેઈ પાનડા વિગેરેની કુટિરે બનાવીને રહે છે, કઈ ગામમાં પિતાને નિર્વાહ કરતા થકા ગામમાં જ રહે છે. અથવા ગામની નજીકમાં નિવાસ કરે છે. અથવા ગામની સમીપે નિવાસ કરે છે, આ પાખંડી જો કે ત્રસ જીવને ઘાત કરતા નથી તે પણ પિતાના-નિર્વાહ માટે એકેન્દ્રિય જીને ઘાત કરે જ છે. તાપસે વિગેરે દ્રવ્યપણાથી અનેક પ્રકારના પ્રતાનું પાલન કરતા થર્ક પણ ભાવ વતનું પાલન કરતા નથી, કેમકે ભાવ વ્રતનું પાલન કરવા માટે સમ્યક્ જ્ઞાનની અપેક્ષા રહે છે. અને તે એમાં તે હેતું નથી. તેથી વાસ્તવિક રીતે તેઓ વ્રત વિનાના જ હોય છે તે પાખંડિયો પિતાને સ્વાર્થ સાધવા માટે અનેક પ્રકારની કથાઓ પણ કર્યા કરે છે, તેઓના વચને અંશતઃ સત્ય અથવા અસત્ય હોય છે. તેઓ કહે છે કે અમો બ્રાહ્મણ તાપસ છીએ તેથી મારવાને યોગ્ય નથી આ શૂદ્ર છે, તેને ચાબકા વિગેરેથી તથા ડંડા વિગેરેથી મારવા જોઈએ એવા પાખંડિયેના સંબંધમાં સૂત્રકાર કહે છે કે-તે જંગ લમાં નિવાસ કરનારાઓ, કુટિ બનાવીને રહેનારાઓ, ગ્રામની સમીપમાં નિવાસ કરનારાઓમાં કઈ કઈ ગુપ્ત ક્રિયાઓ કરવાવાળા હોય છે, તેઓ સર્વ સાવદ્યથી વિરત લેતા નથી, તેમજ સર્વ વ્રતોનું પાલન કરવાવાળા પણ હોતા નથી. સઘળા, પ્રાણ, ભૂત, છો, અને સની હિંસાથી સર્વથા નિવૃત્ત થતા નથી, તેઓ સાચા કે ખોટા વચનને પ્રયોગ કરે છે, જેમકેઅપરાધ હોવા છતાં પણ હું હંતવ્ય-મારવા ગ્ય નથી, અર્થાત્ દડ વિગે. રથી શિક્ષા કરવાને ચગ્ય નથી, અન્ય શુદ્ર વિગેરે હન્તવ્ય-શિક્ષા કરવાને
ગ્ય છે, હું અગ્ય કાર્યમાં પ્રવૃત્તિ કરવા ગ્ય નથી. બીજા શુદ્ધો વિગેરે તેવા કાર્યોમાં પ્રવૃત્તિ કરાવવા યેય છે, હું દાસ અથવા ચાકર બનવાને
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૬૨