________________
યોગ્ય નથી. બીજાઓ દાસ બનાવવાને યોગ્ય છે, હું સંતાપિત કરવાને
ગ્ય નથી. અર્થાત્ અન્નપાણીમાં રોકાવટ કરીને અથવા તડકા વિગેરેમાં ઉભા રાખીને સંતાપવા એગ્ય નથી, પણ તેવા સંતાપ પહોંચાડવાને ગ્ય બીજાઓ છે, હું વિષ અથવા શસ્ત્ર વિગેરેથી મારવાને ગ્ય નથી, બીજાઓ તેવી રીતે મારવાને ચગ્ય છે. આવા પ્રકારના વચને બેલવા વાળા તે તાપ વિગેરે પાખંડી, સ્ત્રિયો અને કામભેગેમાં મૂછિત હોવાથી ગૃદ્ધિઆસક્તિ યુક્ત હોય છે. તેઓ હંમેશાં કામભોગની તપાસમાં લાગ્યા રહે છે. વિષમાં ગુંથાયેલા રહે છે. શિષ્ટજનો દ્વારા તેઓ નિન્દિત હોય છે. હમેશાં કામગની ચિંતામાં ડૂબી રહે છે. યાવત્ ચાર, પાંચ, છ અથવા દસ વર્ષ સુધી થડા કે વધારે ભાગ્ય પદાર્થોને ઉપભેગા કરીને કાલનો સમય આવતાં કાલ ધર્મ પામીને અસુરનિકામાં જિબિષિક પણાથી ઉત્પન્ન થાય છે.
આયુ કર્મ પ્રમાણે ત્યાં દેવ શરીરથી ભેગ ભેળવીને કર્મના ક્ષીણ થવાથી દેવલથી ચવે છે. અને વારંવાર ગંગા-તળાની જેમ અસ્પષ્ટ વચને બોલે છે, જન્મથી આંધળા અથવા જન્મથી ગુંગા-હાય છે. આ રીતે તે પાખંડીને લોભના નિમિત્તથી પાપકર્મનો બંધ થાય છે. આ લાભ પ્રત્યયિક નામનું બારમું ફિયાસ્થાન કહેવાય છે.
મુક્તિ ગમનને 5 શ્રમણે આ બાર કિયાસ્થાનને જ્ઞપરિજ્ઞાથી સારી રીતે અનર્થ કારક સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કર જોઈએ. અર્થાત્ અર્થદંડથી આરંભીને લેભપ્રત્યકિ સુધીના બાર ક્રિયાસ્થાને જાણીને તેને ત્યાગ કરવા ગ્ય છે. સૂ૦૧૩
(૧૩) ઈર્યાપથિક ક્રિયા સ્થાન “ઝારે તેને વિચાળે ઈત્યાદિ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૬૩