________________
અભિમાનીને એટલુ જ અશુભ ફળ પ્રાપ્ત થાય છે, તેમ નહીં પણ તેનાથી પણ વધારે ફળ તેને ભેગવવું પડે છે, હવે તે બતાવે છે—આ લાક અથવા પરલેાકમાં જે અભિમાની પુરૂષ છે, ઉગ્રતર છે, અહુ'કારી છે, પ્રકૃતિથી ચપળ છે, અને માની છે, તેને ગવથી થયાવાળા પાપકમના અધ થાય છે. અર્થાત્ અભિમાનના કારણે કુત્સિત ક્રમ” ઉત્પન્ન થાય છે. આ માન પ્રત્યયિક ક્રિયાસ્થાન કહેલ છે. /૧૦ના
(૧૦) મિત્રદ્વેષ પ્રત્યયિક ક્રિયાસ્થાન
ગદાવરે સમે જિચિટાળે' ઈત્યાદિ
ટીકા--નવમા ક્રિયાસ્થાનના નિરૂપણુ પછી દસમા ક્રિયાસ્થાનનુ નિરૂ પણ કરવામાં આવે છે. દસમુ` ક્રિયાસ્થાન મિત્રદ્વેષ પ્રત્યયિક કહેવાય છે. તેનુ સ્વરૂપ આ પ્રમાણે છે-કાઇ પુરૂષ માતા, પિતા, ભાઈ, ભગિની-ખડેન, પત્ની, પુત્ર અથવા પુત્રવધુની સાથે રહેતા હાય, તેએ પૈકી કોઇનાથી કાઈ નાના એવા અપરાધ થઈ જાય, તેા તેને પાતે ભારે દંડ-શિક્ષા કરે છે, જેમકે-બહેન વિગેરેને ઠંડા પાણીમાં પાડે છે. તેના શરીર પર ઠંડુ પાણી છાંટે છે, ઉનાળામાં અપરાધીના શરીર પર અગ્નિ પર ગરમ કરેલ પાણી નાખે છે, અગ્નિથી શરીરને ખાળે છે. આગ સળગાવીને અપરાધીને તેમાં પાડે છે, શ્વેતરથી, વેતથી, આર લગાવેલા ડંડાથી, ચામડાના ચાબુકથી, ફરસાથી, લતાથી કોઈ પણુ પ્રકારથી મારી મારીને અપરાધીના પડખાના ભાગની ચામડી ઉખેડી નાખે છે, અથવા લાકડીથી, હાડકાથી, ઘુસ્તાથી, ઢેખલાથી, કપાળથી, શરીર પર પીડા પહોંચાડે છે. ઠંડા મારી મારીને શરીરને ઢીલુ' કરી દે છે. એવો પુરૂષ જ્યારે ઘરની અંદર રહે છે, તા તેના માતા, પિતા, ભાઈ, બહેન વિગેરે દુ:ખી અને ઉદાસ રહે છે, અને જ્યારે તે ઘરની બહાર નીકળી જાય છે, ત્યારે તેઓ સઘળા પ્રસન્ન થાય છે, જેમ હિમના નાશ થવાથી કમળ વન ખીલી ઉઠે છે, તેમ તેએ ખુશી થાય છે એવા પુરૂષ બગલમાં દડા વિગેરે રાખે છે, થાડા આ પરાધની ભારે શિક્ષા કરે છે. શિક્ષાને જ મુખ્ય ગળું છે. અને જે કાઇનુ હિત કરનાર થતા નથી, જે પેાતાના ભાઈ વગેરેની સાથે પણ ડાથી વાત કર છે, તે ખીજાતુ શુ કલ્યાણ કરે ? એવા પુરૂષ આ લેાકમાં પેાતાનું અહિત કરે છે, અને પરલેાકમાં હંમેશાં જવલનશીલ-બળતરાના સ્વભાવ વાળા હાય છે. ચાણ્યા હાય છે, એવા પુરૂષને મિત્રદ્વેષ પ્રયિક પાપકમના બંધ થાય છે, આ મિત્રદ્વેષ પ્રત્યયિક નામનું ક્રિયાસ્થાન છે. ૫૧૧૫
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૬૦