________________
બનાવેલ છે, તે એ સ્થિતિમાં આધાકર્મિક વિગેરે દાષાથી રહિત એવા આહારના સ્વીકાર કરત્રામાં સાધુને કોઇ પણ દોષ લાગતા નથી. નિર્દેષ આહાર પશુ શરીરના નિર્વાહ અને સયમ યાત્રા માટે જ ગ્રજી કરવા જોઈએ.
તાત્પર્ય એ છે કે—સાધુના જાણવામાં જો એવુ' આવે કે આ આહાર ગૃહસ્થે પેાતાના માટે અથવા પેાતાના પુત્રાદિકા માટે કે પુત્રવધૂ માટે થાય માટે દાસ દાસિયા માટે કામ કરતારાએા માટે પરાણુઓ માટે અથવા ખીજે ઠેકાણે મેાકલવા માટે બનાવેલ છે, અથવા વાળુ માટે કે નાસ્તા માટે અનાવેલ છે, અથવા ખીજા કઇ માસ માટે આહારના સંગ્રહ કરેલ છે, તા ભિક્ષુ ગૃહસ્થ દ્વારા નિષ્પાદન કરેલ બીજા માટે મનાવેલ વિગેરે પ્રકારથી અહિયાં ચાર ભ’ગે। (વિકલ્પ) થાય છે તે આ પ્રમાણે છે.-(૧) તત્ત્વ છત સવૈય નિષ્ઠિતમ્ (૨) સશ્ય સમ્ ગમ્યસ્ય નિષ્ઠિતમ્ (૩) અન્યક્ષ્ય કૃર્ત સાથે નિષ્ઠિતમ્' (૪) અન્યાય નૃતમ્ અન્યાય નિષ્ઠિતમ્ ઉદ્ગમ, ઉત્પાદના અને એષણા સંબધી દોષથી રહિત અગ્નિ વિગેરેથી અથવા શસ્રો દ્વારા અચિત્ત બનાવેલ તથા શસ્રો દ્વારા પૂર્ણ રૂપથી અચિત્ત બનેલા હિંસા વિગેરેના ભેળસેળથી રહિત અથવા દરેક પ્રકારથી અચિત્ત, એષણાથી પ્રાપ્ત થયેલ, કેવળ સાધુ-વેષના કારણથી જ પ્રાપ્ત થયેલ મધુકર ભમરાની વૃત્તિથી પ્રાપ્ત થયેલ આહારને ક્ષુધાવેદનીય વિગેરે છ કારાથી પ્રમાણ યુક્ત જ ગ્રહણ કરે. પ્રમાણનું ઉલ્લંઘન કરીને કંઈ પણ વખતે આહાર ગ્રહણુ ન કરે, અને તે પણ ગાડાને ચલાવવા માટે લગાવવામાં આવતા ઔગન (ગાડીના પૈડાની ધરીમાં તેલ લગાવે તેની) માક અથવા ઘા પર લગાવવામાં આવતા લેપની માક સયમ યાત્રાના નિર્વાહ માટે જ
આહાર ગ્રહણુ કરે. જેમ સાપ સીધે જ દરમાં પ્રવેશ કરે છે, એજ પ્રમાણે સાધુએ સ્વાદ લીધા વિનાજ આહાર લેવા જોઇએ. આ પ્રમાણે સિક્ષ અન્નના સમયમાં અન્ન અને પાણીતા સમયમાં પાણી ગ્રહગ્ કરે છે. અને જ્યારે વજ્રની જરૂર હોય ત્યારે જ વસ્ર ગ્રહણ કરે છે, તે સિવાય નહીં લયન-ઘર પશુ વષૅ કાળના સમયે ગ્રહણ કરે છે. તે સિવાયના સમય માટે નિયમ નથી, શયનના સમયે શમ્મા-પથારીને ગ્રRsશુ કરે છે. જીનકલ્પી સાધુ માટે શયન કાળ એક પ્રહરના અને સ્થવિર કલ્પિકાને માટે એ પહેારને ડાય છે. તેનાથી વિશેષ હાતા નથી, કહેવાનું તાત્પ એ છે કે-તે દરેક વસ્તુ ચાગ્ય સમયે જ ગ્રહણ કરે છે. સમયનું ઉલ્લંઘન કરીને લેતા નથી. એવા સાધુકમની મર્યાદાને જાણુવાવાળા સાધુ કોઈ પશુ દિશા કે વિદિશામાં કે દેશમાં
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૪૫