________________
પહોંચાડે, કલેશ ઉત્પન કરે અથવા કઈ પણ પ્રકારને ઉપદ્રવ કરે છે, તે જેમ મને દુઃખ ઉત્પન્ન થાય છે, વિશેષ શું કહેવું યાવત્ કોઈ એક રૂંવાટું પણ ઉખાડે તે હું હિંસાકરક દુઃખનો અનુભવ કરું છું. સુધર્માસ્વામી જબૂ સ્વામીને કહે છે–હે જમ્બુ એ જ પ્રમાણે એ પણ સમજીલે કે-સઘળા પ્રાણિ સઘળા ભૂતે, સઘળા છે અને સઘળા સો ડંડાથી યાવત્ ઠીંકરાથી અહિયાં યાવત થી મુઠ્ઠિ તથા ઇંટને ટુકડે સમજ તેનાથી મારવામાં આવે, ચાબુક વિગેરેથી મારવામાં આવે, આહત અર્થાત
ખી કરવામાં આવે આંગળી વિગેરે બતાવીને ધમકાવવામાં આવે ભોજન કે પાણી રોકીને સંતાપવાળા કરવામાં આવે, શદિ ગમિ દ્વારા સંતાપવામાં આવે, ભય બતાવીને ઉદ્વેગ પહોંચાડવામાં આવે. વિશેષ શું કહેવું તેને એક વાળ પણ ઉખાડવામાં આવે તે પણ તેઓ હિંસા જનક દુઃખનો અનુભવ કરે છે. કહેવાને અભિપ્રાય એ છે કે-જેમ મારવા વિગેરેથી મને દુઃખ થાય છે, એજ પ્રમાણે અન્ય પ્રાણિયાને પણ દુઃખ થાય છે, તેમ સમજીને સઘળા પ્રાણિ જી, ભૂત અને સને ડંડા વિગેરેથી મારવા ન જોઈએ. તેઓને અનિષ્ટ કાર્યોમાં પ્રવૃત્ત કરાવવા ન જોઈએ. “આ મારા કરે વગેરે છે, તેમ સમજીને તેઓને પિતાને આધીન બનાવવા ન જોઈએ. અર્થાત્ તેઓના વાધીન ૫ણુને નાશ કરવો ન જોઈએ. તેઓના ભજન વિગેરેમાં રોકાણ કરીને તેમને પીડા પહોંચાડવી ન જોઈએ. અને એવું કઈ કાર્ય કરવું ન જોઈએ કે–જેનાથી તેઓ ગભરાઈ જાય.
હું કહું છું –ભૂતકાળમાં કેવળ જ્ઞાનવાળા નિર્વાણ સાગર વિગેરે નામના જે અહંત ભગવાન થઈ ચૂક્યા છે. વર્તમાનમાં અષભ, અછત, સંભવ, વિગેરે તીર્થકર થયા છે, અને ભવિષ્યમાં જે પદ્મનાભ શૂરસેન સુપાર્શ્વ વિગેરે તીર્થ”. કરે થશે તેઓ સઘળાનું એજ કથન છે.
સુધર્માસ્વામી કહે છે – હે જમ્મુ હું કહું છું કે કોઈ પણ જીવની હિંસા કરવી ન જોઈએ કોઈને પણ સંતાપ પહોંચાડે ન જોઈએ આ આજ્ઞા ઉપદેશ, અને પ્રરૂપણું અતીતકાળ, ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળના તીર્થકરોની છે. સઘળા તીર્થકરો એવું કહે છે. એવી જ પ્રરૂપણા કરે છે, કે-સઘળા પ્રાણું ભૂત, જીવ, અને સ હનન કરવાને ગ્ય નથી આજ્ઞા કરવા ચગ્ય નથી, આધીન બનાવવાને ચગ્ય નથી.
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૪૨