________________
આ લાકમાં ગૃહસ્થ આર્ભ અને પરિગ્રહથી યુક્ત હાય છે, અને કેઇ કેાઈ શાય વિગેરે ભિક્ષુ તથા બ્રાહ્મણ પશુ આરંભ તથાં પરિગ્રહથી હાય છે યુક્ત છે.
આ પરિસ્થિતિમાં આત્માથી સંયમી મુનિ વિચાર કરે છે. હું અત મતના અનુયાયી મુનિ સાવદ્ય કર્મના અનુષ્ઠાનથી રહિત છુ. અને સચિત્ત અચિત્ત પરિગ્રહથી વત છું. જે ગૃહસ્થ છે, તેઓ આરભ અને પરિગ્રહ વાળા છે. તથા કાઈ કાઈ શ્રમણ તથા બ્રાહ્મણ પણ આરંભ અને પરિગ્રહુ વાળા છે, તે મને પ્રમાથી પાપ કરે છે, અર્થાત્ રાગથી અને દ્વેષથી અથવા ખાદ્ય (બહારના) અને આભ્યતર (અંદરના) રૂપથી પાપ જનક ક્રાં કરતા થકા પાપાનું ઉપાર્જન કરે છે.
આવુ' સમજીને અર્થાત્ ગૃહસ્થા અને શાકચ વિગેરે ભિક્ષુએ અને બ્રાહ્મણાને રાગદ્વેષવાળા તથા સાધુને રાગદ્વેષ વિનાના જાણીને સ્વયં રાગદ્વેષથી નિવૃત્ત થતા થકા વિચરે અહિયાં ‘અત' શબ્દના અથ રાગદ્વેષ છે. કેમકે તેગ્મા આત્માને મેાક્ષથી દૂર કરે છે, નીચે પાડે છે તાય એ છે કે સાધુ રાગદ્વેષથી રહિત થઈને સચમ માર્ગોમાં વિચરણ કરે,
પરિ
હું કહું છું કે પૂ વગેરે છ દિશાઓએથી આવેલા જે સાધુ ગ્રહ અને આરંભ વિનાના છે, એજ ક્રર્મીના સ્વરૂપને જાણે છે. આ પ્રમાણે તે સઘળા ક્રર્માંથી રહિત થઈને કર્મના ક્ષય કરે છે. સાવદ્ય ક્રમેર્યાંનું અનુ ઠાન કરવાવાળા ગૃહસ્થે શાકય વિગેરે શ્રમણુ તથા બ્રાહ્મણુ કર્માંના ક્ષય કરવામાં સમથ થતા નથી.
સુધર્માંસ્વામી જમ્મૂસ્વામી વિગેરે શિષ્યાને કહે છે કે—માજ તી'શનું કથન છે. ૧૪મા
‘તસ્થ વહુ માયા' ઇત્યાદિ
ટીકાથ—નિશ્ચય જ તીર્થંકર ભગવાને છ જીવનિકાર્યને કમ બંધનું કારણ કહેલ છે. જેમકે-પૃથ્વીકાય, અપ્કાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય આ છ જીવનિકાય ક્રમ બંધના કારણું રૂપ છે. જેમ કાઈ ડંડાથી, સુડીથી, ઢેખલાથી, અથવા ઇંટના ટુકડાથી અથવા ઠીકાથી મને મારે, કે આંગળી વિગેરે ખતાવીને ભય બતાવે, ચાબુક વગેરેથી માર મારે, સતાપ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૪૧