________________
વહુ ગાથા' ઈત્યાદિ
ટીકા”—પુત્ર, કલત્ર વિગેરેની સાથે ઘરમાં રહેવા વાળા ગૃહસ્થ કહેવાય છે. આ લાકમાં ગૃહસ્થા આરંભ અને પરિગ્રહથી યુક્ત હૈાય છે. કેમકે તેઓ એવી ક્રિયા કરે છે. જેનાથી પ્રાણાતિપાત વિગેરે પાપ થાય છે. તેઓ દ્વિપદ, એટલે એ પગવાળાના ચતુષ્પદ્મ—ચાર પગવાળાના, તથા ધન, ધાન્ય વિગેરેના પરિગ્રહ પણ કરે છે, એજ પ્રમાણે કેાઈ કે.ઈ શ્રમણુ અને બ્રાહ્મણુ પશુ આરભ અને પરિગ્રહથી યુક્ત હાય છે, કેમકે તેઓ પણ ગૃહસ્થની જેમ સાવદ્ય અનુષ્ઠાન કરે છે. મને દ્વિપદ, ચતુષ્પદ, ધન, ધાન્ય વિગેરેના સગ્રહ કરે છે. જે આ ત્રસ અને સ્થાવર પ્રાણી છે, તેના સ્વય' આરભ કરે છે, અને ખીજાએ પાંસે આરંભ કરાવે છે, અને આર ́ભ કરાવવાવાળા ખીજાઆને સારા માને છે.
ગૃહસ્થા આરંભ અને પરિગ્રહથી યુક્ત હાય છે, અને કાઇ કાઈ શ્રમણ્ અને બ્રાહ્મણ પણ આરંભ-અને પરિગ્રહ વાળા હાય છે. જે આ કામલેગના દ્વિપદ, ચતુષ્પદ વિગેરે સચિત્ત અને ધન, સુવણુ, હિરણ્ય, વિગેરે અચિત્ત સાધના છે, તેને સ્વ' ગ્રહણ કરે છે. બીજાએ પાસે ગ્રહણુ કરાવે છે, અને ગ્રહણ કરવાવાળા મીજાએનું અનુમેાદન કરે છે. એજ પ્રમાણે શાકય વિગેર ભિક્ષુ અને બ્રાહ્મણ પણ સચિત્ત વિગેરે પરિગ્રહને ધારણ કરે છે. ખીજાએ પાંસેથી ધારણ કરાવે છે, અને બીજા ધારણ કરનારાએનું અનુમાદન કરે છે. તેઓ સ્વય' સાવદ્ય અનુષ્ઠાન કરે છે. કરાવે છે, અને સાવદ્ય અનુષ્ઠાન કરવા વાળાનું અનુમાદન કરે છે. તેથી જ તેઓ વિશુદ્ધ સ’યમનુ પાલન કરી શકતા નથી, તેમની પૂર્વ અવસ્થા (ગૃહસ્થ અવસ્થા) અને પછીની અવસ્થા (ત્યાગી અવસ્થા) અને સરખી જ હાય છે, વાસ્તવિક રીતે તે સાધુ હતા નથી, તેથી સાધુજના તેમની સાથે સંપર્ક રાખતા નથી,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
४०