________________
વાળા શળ વિગેરે ઉત્પન્ન થાય છે, તે વિનંતી કરવા છતાં પણ આ કામ ભેગના સાધન રૂપ ખેતર વિગેરે તેનાથી બચાવવા શું સમર્થ થાય છે? કદાપિ મને તે બચાવી શકતા નથી. બલ્ક કઈને કઈ રૂપથી તેઓ એ દુઃખના સહાયક બની જાય છે. તેથી જ આ ખેતર વિગેરે વસ્તુઓમાં જ્ઞાનવાને મમત્વ બુદ્ધિ રાખવી ન જોઈએ. અથત તે સઘળી વરતુઓને પિતાની માની લેવી ન જોઈએ
તંક વિગેરે કેવા હોય છે? તે હવે બતાવવામાં આવે છે.–અનિષ્ટ અર્થાત ઈટ વસ્તુઓમાંથી ઉત્પન્ન થવાવાળા સુખને અનુભવ કરાવતા નથી. એકાન્ત-અનિચ્છનીય, અપ્રિય-નિરંતર દુઃખ ઉત્પન્ન કરવાવાળા અશુભ-અશુભ અધ્યવસાય કરવાવાળા અમને જ્ઞ–વિચાર કરવા છતાં પણ દુઃખને ઉત્પન્ન કરનાર, અમને આમ-દુઃખ ઉત્પન્ન કરવામાં મનથી પ્રતિકૂળ સુખરૂપ નહીં.
આવા પ્રકારના ગાતકે ઉત્પન્ન થવાથી કામને પ્રાર્થના પૂર્વક કહેવામાં આવે કે હે ભયથી રક્ષણ કરવાવાળા કામગ! મારા રોગમાંથી ભાગ કરીને થે તમે લઈ લે, અર્થાત્ મારા કઈ દુઃખમાં તમે ભાગીદાર બની જાવ. આ દુઃખ અમનેણ છે, અમન આમ છે, દુઃખરૂપ છે. સુખરૂપ નથી. તે કારણથી હું દુઃખ ભોગવી રહ્યો છું. અને શાકને અનુભવ કરી રહ્યો છું. ગુરી રહ્યો છું. શરીરની શક્તિ ક્ષીણ કરી રહ્યો છું. પીડા પામી રહ્યો છું. અને પરિતાપ પામી રહ્યો છું. આ દુઃખથી મને છોડાવે. આ દુઃખ મારે માટે અનિષ્ટ છે. અકાત છે. અપ્રિય છે. અશુભ છે, અમ
જ્ઞ છે. અમને આમ છે. દુઃખ દાયક છે. સુખ આપનાર નથી. આ પ્રમાણે વિનંતી કરવામાં આવે તે પૂર્વોક્ત ખેચર, ઘર, ધન વિગેરે પદાર્થો પ્રાર્થના કરનારને કઇ પણ રીતે દુઃખથી છેડાવવાને સમર્થ થતા નથી. એટલું જ નહીં પણ આ ખેતર વિગેરે સાક્ષાત અથવા પરંપરાથી દુઃખને ઉત્પન કરનાર જ સાબિત થાય છે. આ કામગે રક્ષણ કરવાવાળા હોતા નથી. શરણ રૂપ થતા નથી. અથવા તે તેને સ્વામી કહેવડાવનારે પુરૂષ કોઈવાર કામભોગને ત્યાગ કરે છે, અથવા એ કામને પહેલેથી જ તે પુરુષને ત્યાગ કરી દે છે. કામ જૂદાં છે, અને હું જૂદ છું. અર્થાત્ મારૂં સ્વરૂપ આનાથી જૂદું છે. આ મારું સ્વરૂપ નથી. હું તેનું સ્વરૂપ નથી, તે પછી આ ભિન્ન એટલે કે પારકા એવા કામગોમાં હું શા માટે મમતાપણું ધારણ કરૂં? જે વસ્તુ મારી નથી, જે મારાથી અલગ થવા વાળી છે, તેને હું પિતાની માનવાનું મૂર્ખપણું શા માટે કરૂં ? જે વસ્તુ જેની હોય છે,
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૩૫