________________
નથી તેથી જ પાંચભૂતેથી જ સઘળાની ઉત્પત્તિ વિગેરે થાય છે તેનાથી જુદા કઈ જીવ છે જ નહીં.
આવી સ્થિતિમાં જે કોઈ પુરૂષ સ્વયં કય વિકય વિગેરે કરે છે, કયવિક્રય કરાવે છે, પ્રાણઘાત કરે કરાવે છે. સ્વયં રાધે અગર બીજા પાસે રંધાવે છે, એટલે સુધી કે પુરૂષને પણ ખરીદીને તેને વાત કરે છે. તો તેમ કરવા માં પણ દેષ નથી. અર્થાત્ હિંસાથી થનારું પાપ લાગતું નથી તેમ સમજવું.
પંચ મહાભૂતવાદી કહે છે કે કઈ ક્રિયા છે જ નહીં પાવત નરક પણ નથી અનરક પણ નથી અર્થાત્ તરફથી ભિન્ન કેઈ ગતિ વિગેરે પણ નથી. તેઓ જુદા જુદા પ્રકારના સાવધ કર્મો દ્વારા કામગોની પ્રાપ્તિ માટે આરંભ સમારંભ કરતા રહે છે – અનેક પ્રકારના પ્રાણનું ઉપમર્દન (હિંસા) વિગેરે કરે છે. તેથી જ તેઓ અનાર્ય છે ભ્રમપૂર્ણ વિચારવાળા છે. આ પાંચ મહાભૂત વાદિયેના મત પર શ્રદ્ધા કરવા વાળા રાજા વિગેરે અથવા અન્ય પુરૂષ તેમના મતને સત્ય સમજતા થકા વિષપભોગની સામગ્રી આપે છે. ઉપર કહેલ ધર્મની પ્રરૂપણ કરવાવાળા વાદી તથા તેના પર શ્રદ્ધા કરવાવાળા તેમના અનુયાયી નતે અહીંના રહે છે, કે નતે ત્યાંના રહે છે, તેઓ આ લેકથી ભ્રષ્ટ થાય છે. અને તેમને પરલેક તે ભ્રષ્ટ હોય જ છે. તેઓ કામગોના કાદવમાં વયમાં જ ફસાઈ જાય છે, અને વિષાદ-ખેદને વાત કરે છે. ચાર ગતિવાળા આ અનંત એવા સંસારમાં તેઓ ભટક્યા કરે છે.
આ બીજે પુરૂષ તે પંચમહાભૌતિક કહેવામાં આવેલ છે. ૧૦
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૭