________________
આત્માને અલગ તાવી શકે છે તેા સિન્ન છે. પર`તુ એવા કાઈ પુરૂષ બહાર કહાડીને બતાવે છે, તેમ શકે. તે કારણથી આત્મા શરીરથી
માની પણ લેવાય કે આત્મા શરીરથી નથી કે જેમ મુંજમાંથી ઈંષિકા (પુષ્પ) શરીરથી બહાર કહેાડીને આત્મા બતાવી જૂદો નથી
જેમ કાઈ પુરૂષ માંસમાંથી હાડકું અલગ કરીને ખતાવે છે, કે હું આયુષ્મન્ આ માંસ છે, અને આ હાડકું છે, એ પ્રમાણે એવા કોઈ પુરૂષ નથી કે આ આત્મા છે, અને આ શરીર છે તેમ કહીને અન્નેને અલગ અલગ બતાવી શકે. જો કેાઈ બન્નેને જૂદા જૂદા કરીને બતાવવાને સમર્થ ઢાત તા શરીરથી જૂદા આત્માનું અસ્તિત્વ સ્વીકારી પશુ લેત પરંતુ એવા ફ્રાઈ પુરૂષ જન્મ્યા જ નથી, કે જે શરીરથી અલગ આત્માને ખતાવી શકે,
જેમ કાઈ પુરૂષ હથેલીમાંથી અલગ કરીને આંબળુ બતાવે છે, કે હું આયુષ્મન્ આ હથેલી છે, અને આ આંબળુ` છે. આ પ્રમાણે એવુ ખતાવવા વાળા કોઈ પુરૂષ નથી કે હું આયુષ્મન્ આ આત્મા છે, અને આ શરીર છે, જેમ હથેળીથી આંખનુ અલગ છે, તેમ જો શરીરથી આત્મા અલગ હોત તા તે મતાવવાને શકય અનત પર ંતુ તેવું કાઇ કરી શકતું નથી તેથી જ શરીરથી અલગ આત્મા નથી.
જેમ કાઈ પુરૂષ દહીંમાંથી નવનીત (માખણુને) અલગ કરીને બતાવી દે છે, કે હું આયુષ્મન્ આ નવનીત–માખણ છે, અને આ દહી છે, તે રીતે એવા કાઈ પુરૂષ ખતાવી શકવાને સમથ નથી કે હે આયુષ્મને આ આત્મા છે. અને આ શરીર છે. ૬ઠ્ઠી'માંથી માખણની જેમ શરીરમાંથી આત્માને અલગ કરીને તે ખતાવવામાં આવી શકત તે સમજતા કે આત્મા અને શરીર અને ભિન્ન ભિન્ન છે,
જેમ કોઈ પુરૂષ તલેામાંથી તેલ અલગ કહાડીને પતાવી દે છે કે-~~ હૈ આયુષ્મન્ આ તલ છે. અને આ તેલ છે, એ પ્રમાણે આત્મા અને શરીરને અલગ અલગ મતાવવાને કાઈ માણસ સમથ નથી.
જેમ કેાઈ માણસ સેલડીમાંથી રસને અલગ કરીને બતાવી દે છે, કેહૈ આયુષ્મન્ આ ા છે, અને આ સેલડીને રસ છે, તે પ્રમાણે આ આત્મા છે, અને આ શરીર છે, તેમ બન્નેને અલગ અલગ મતાવવાવાળા કઈ પણ પુરૂષ જગુાતેા નથી,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૨૨