________________
ખૂણએવાળે છે, અથવા કેવા આકારવાળે છે? કાળે છે, નલ છે, લાલ છે, પીળે છે, સફેદ છે, અર્થાત કેવા પ્રકારના રંગવાળે છે? સુંગધ. વાળ છે? કે દુર્ગધ વાળે છે? તીખ છે ? કડવે છે? કષાય-તુરે છે ? ખાટે છે? મીઠે છે? અર્થાત્ કેવા પ્રકારના રસવાળે છે? કઠોર છે? કમળ છે? ભારે છે? હલકે છે? ઠંડે છે? ઉને છે? ચિકણે છે? રૂક્ષ–ખરબચડે છે? અર્થાત્ અમુક સ્પર્શવાળે છે, તે રીતે તેઓ આત્માને બતાવત પરંતુ તેઓ બતાવી શકતા નથી. તેથી જ શરીરથી જ આત્મા નથી. તેમ માનવું જોઈએ.
કહેવાનું તાત્પર્ય એ છે કે–જે આત્માનું અસ્તિત્વ શરીરથી જ હેત તે તેમાં કોઈ આકાર, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હેત જ અને તેથી અમારી કોઈ પણ ઈન્દ્રિય તેને જાણી લેત, પરંતુ તે ઈન્દ્રિયોને ગોચરજાણી શકાય તે નથી. તેથી જ તેની જુદી સત્તા નથી. તેથીજ શરીરથી જુદે આત્મા ન માનવાવાળાઓને મત જ યુક્તિ સંગત છે.
ફરીથી પણ તેઓને જ મત બતાવવામાં આવે છે-જે લેકે એવું માને છે કે-આત્મા ભિન્ન છે, અને શરીર પણ અલગ છે, તેને તેઓ આ રીતે ઉપાલંભ આપે છે.-જેમ કેઈ પુરૂષ તલવારને મ્યાનથી બહાર કહાડીને બતાવે છે કે- આયુષ્યન્ જુ આ તલવાર છે. અને આ સ્થાન છે. એજ પ્રમાણે કેઈ એ પુરૂષ નથી કે આ આત્મા છે, અને આ શરીર છે, તેમ બતાવી શકે. બનેને જુદા જુદા કેઈ બતાવી શકતું નથી, તેથી જ એ સિદ્ધ થાય છે કે શરીરથી ભિન્ન આત્મા નથી.
જેમ કે પુરૂષ મુંજ નામની વનસ્પતિમાંથી ઈષિકા અથાત્ તેને પુષ્પને અલગ કરીને બતાવે છે, તે આયુષ્મન આ મુંજ છે, અને આ
જેમાં રૂપ છે તે વસ્તુ બીજી વસ્તુઓથી અલગ કરીને બતાવી શકાય છે, જેમ મુંજ નામની વનસ્પતિમાંથી ઇષિકા અલગ દેખાય છે. મુંજ નામના ઘાસમાંથી મુંજની અપેક્ષાએ કમળ સ્પર્શવાળી ઈષિકાને કહાડીને લોકે દેરી બનાવે છે. તે દોરીથી ખાટલા ભરીને તેના પર સુખથી સુવે છે. એજ પ્રમાણે એ કઈ પુરૂષ નથી, કે જે આ બતાવી શકે કે-હે આયુશ્મન આ આત્મા છે, અને આ શરીર છે. જો કે પુરૂષ શરીરથી બહાર કહાડીને
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૧