________________
હિંસાત્યાગકે બારેમેં ઉદકપેઢાલ પુત્ર એવં ગૌતમસ્વામી કે પ્રશ્નોત્તર
“રંવારં વા વેઢાઢyત્તે’ ઈત્યાદિ.
ટીકાર્થ-ઉદક પેઢાલપુત્રે વાદસહિત ભગવાન શ્રી ગૌતમસ્વામીને આ પ્રમાણે કહ્યું- હે આયુષ્યન્ ગૌતમ! જીવને એ એક પણ પર્યાય નથી કે જેની હિંસાનો શ્રમણોપાસક ત્યાગ કરી શકતા હોય, તેનું શું કારણ છે? સંસારના પ્રાણિના પર્યાયે પરિવર્તન સ્વભાવવાળા છે. સ્થાવર પ્રાણી પણ ત્રસપણામાં આવી જાય છે. અને ત્રણ પ્રાણી પણ સ્થાવર પણામાં આવી જાય છે સ્થાવર કાયથી છૂટીને બધા જ જીવે ત્રસકાયમાં ઉત્પન્ન થઈ જાય છે. તથા ત્રસકાયથી છૂટિને બધા જ છ સ્થાવરકામાં ઉત્પન્ન થઈ જાય છે જ્યારે તે બધા સ્થાવરકામાં ઉત્પન્ન થઈ જાય છે, તે શ્રમણોપાસકોના ઘાતને યોગ્ય થઈ જાય છે. આ સ્થિતિમાં તે પ્રતિજ્ઞા પ્રોજન વિનાની બની જાય છે. માની લો કે કોઈએ એવી પ્રતિજ્ઞા કરી હોય કે-આ નગરમાં રહેનારાઓની હિંસા કરીશ નહીં તે પછી તે નગર ઉજજડ થઈ ગયું હોય તે તેનું પ્રત્યાખ્યાન નિરર્થક બની જાય છે, કેમકે-એ રિથતિમાં ઘાત ન કરવા ગ્ય કેઈ પ્રાણી ત્યાં હોતું જ નથી.
ભગવાન શ્રી ગૌતમ સ્વામી ઉદક પઢાલપુત્રને કહે છે –હે ઉંદક! મારા સિદ્ધાંત પ્રમાણે વિચારવામાં આવે તે આ પ્રશ્ન જ ઉપસ્થિત થતું નથી. કેમકેબધા જ ત્રસ જીવે એક જ સમયે સ્થાવર જીવો બની જાય છે, અને એ વખતે કોઈ ત્રસ જી રહેતા જ નથી. એ અમારે પક્ષ નથી કેઈ કાળે તેમ થયું નથી. કોઈ કાળે તેમ થતું નથી, અને કયારેય પણ તેમ થશે નહીં. પરંતુ તમારા મત પ્રમાણે પણ શ્રાવકનું વ્રત નિર્વિષય અર્થાત્ નિરર્થક થઈ શકતું નથી. કેમકે- તમારા મત પ્રમાણે કઈ સમયે સ્થાવર જીવો પણ ત્રસ બની જાય છે. તે વખતે શ્રાવકને ત્યાગ કરવાને વિષય ઘણે અધિક વધી જાય છે. તે અવસ્થામાં
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૨૩