________________
પ્રતિજ્ઞાભંગ કે વિષયમેં ફિરસે ગૌતમ સ્વામી કા ઉત્તર
‘તજ્ઞા ત્રિવુöત્તિ’ઇત્યાદિ
ટીકા-પહેલા ઉદક, પેઢાલપુત્ર શ્રી ગૌતમ સ્વામીને પૂછ્યું હતું કે~ ફાઇ શ્રાવકે ત્રસ જીવેાની હિંસા નહીં કરૂં, એવી પ્રતિજ્ઞા કરી હિંસાના ત્યાગ કર્યાં હાય, પર ંતુ ત્રસ છત્ર મરીને સ્થાવરકાયમાં ઉત્પન્ન થઈ જાય છે, તે પછી તે શ્રાવક તે સ્થાવર જીવાન, કે જે પહેલાં ત્રસ હતા, તેમના ઘાત કરે છે, ત્યારે તેમને પ્રતિજ્ઞાભગનું પાપ કેમ લાગતું નથી ? આ પ્રશ્નને ઉત્તર અહીયાં આપવામાં આવે છે.
ત્રસ જીવ અવશ્ય ભાગવવાને ચાગ્ય ત્રસ નામક ના ઉદયથી અર્થાત્ ત્રસ નામકર્મનું ફળ ભાગવવાના કારણે ત્રસ કહેવાય છે. એજ કારણે તેમ ત્રસ' આ નામને ધારણ કરે છે. જ્યારે તેઓના ત્રસપણાના આયુષ્યના ક્ષય થઈ જાય છે, અને ત્રસકાયમાં સ્થિતિના કારણભૂત કમ` પણ ક્ષીણ થઇ જાય છે. ત્યારે તેઓ ત્રસપણાના આયુષ્યના ત્યાગ કરી દે છે. અને સ્થાવર પર્યાયને ધારણ કરે છે. આજ પ્રમાણે સ્થાવર જીવ પણ અવશ્ય ભાગવવા ચૈાગ્ય સ્થાવર નામ કર્મીના ઉદયથી સ્થાવર કહેવાય છે, અને એજ કારણે સ્થાવર' નામને ધારણ કરે છે. જ્યારે તેમના સ્થાવરપણાના આયુષ્યના ક્ષય થઈ જાય છે, અને સ્થાવરકાયની સ્થિતિના કારણભૂત કમના પણ ક્ષય થઈ જાય છે. ત્યારે તે જીવા સ્થાવર આયુષ્યને ત્યાગ કરી દે છે. સ્થાવર આયુષ્યને! ત્યાગ કરીને તેઓ ત્રસ પર્યાયને ધારણ કરી લે છે. તેએ પ્રાણી પણ કહેવાય છે. ત્રસ પણ કહેવાય છે. અને માટા શરીરવાળા અને લાંખા કાળની સ્થિતિવાળા પણ કહેવાય છે. અર્થાત્ તેએમાં કાઇકોઈ એક લાખ ચાજન પ્રમાણવાળા શરીરની વિક્રિયા પણ કરે છે. અને તેત્રીસ સાગરોપમની સ્થિતિ પણ પામે છે. પ્રા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૨૨૨