________________
ફિરસે ગૌતમસ્વામી કો ઉદકપેઢાલપુત્ર કા પ્રશ્ન
‘સવાય' કરૂણ પેઢારુપુત્તે' ઇત્યાદિ
ટીકા”—ઉદક પેઢાલપુત્રે શ્રી ગૌતમ સ્વામીનેા ઉત્તર સાંભળીને ફરીથી શ્રી ગૌતમ રવામીને પૂછ્યું કે-હે આયુષ્મન્ ગૌતમ! આપ કયા જીવેાને ત્રસ કહેા છે ? શું ત્રસ પ્રાણીને ત્રસ કહે છે ? કે ખીજા કેાઇ પ્રાણીને ત્રસ કહા છે ? આ પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી ગૌતમ સ્વામીએ યુક્તિપૂર્વક ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું-હું આયુષ્મન્ ઉદક ! જે પ્રાણિયાને આપ ત્રસદ્ભૂત’ કહા છે. તેને જ અમે ‘ત્રસ’ પ્રાણી કહીએ છીએ. જેને અમે ત્રસ પ્રાણી કહીએ છીએ તેને તમા ત્રસભૂત પ્રાણી કહે છે. આ બન્ને શબ્દે એક અથવાળા છે. અર્થાત્ ત્રસ અને ત્રસદ્ભૂત આ ખન્ને શબ્દોના અર્થ એકજ પ્રકારના છે, જ્યારે અને શબ્દોના અર્થ એકજ પ્રકારના છે. તે બન્નેમાંથી કેઈપણુ એક શબ્દના પ્રયાગ કરવાથી ફરીથી એજ તેના પર્યાયવાચક શબ્દોના પ્રયોગ કરવા તે પુનરૂક્તિ રાષ કહેવાશે. અને તે નિરક પણ છે. જે આયુષ્મન્ આ પરિસ્થિતિમાં શું ‘ત્રસભૂત પ્રાણી ત્રસ' એ પ્રમાણેનું આપનું કથન ખરૈામર છે? ના તે ખરાખર નથી. જ્યારે અને શબ્દો સમાન અથવાળા છે, તેા આપ એકની પ્રશંસા અને ખીજાની નિંદા કેમ કરે છે! ? હૈ આયુષ્મન્ આ કથન ન્યાય પુરઃસર નથી. ભગવાન શ્રી ગૌતમ રવામી ક્રીથી કહે છે કે-ઘણા મનુષ્યે એવા હાય છે કે અમે સુડિત થઈને અને ગૃહના ત્યાગ કરીને અનગાર વૃત્તિ ધારણ કરવાને સમર્થ નથી. અમે અનુક્રમથી ધીરેધીરે સાધુપણાના સ્વીકાર કરીશુ અમે પહેલાં સ્થૂલ પ્રાણાતિપાતના ત્યાગ કરીશું, તે પછી સૂક્ષ્મ પ્રાણાતિપાતના ત્યાગ કરીશુ. તે પ્રત્યાખ્યાન કરતા થકા આ પ્રમાણેની વ્યવસ્થા પ્રગટ કરે છે. તેએ એવે વિચાર કરે છે. તે પછી તેઓ રાજાભિચેાગના આગાર રાખીને ગાથાપતિચારવિમે ક્ષણ' ન્યાયથી ત્રસ પ્રાણિચાની હિંસાના ત્યાગ કરે છે. આ પ્રમાણેના તેમના થાડા એવા હિંસાના ત્યાગ પણ સારો જ છે. તે જેટલે ત્યાગ કરે છે. એટલેા જ તેને માટે કલ્યાણકારક છે. કહ્યુ' પણ છે-સ્વરૂપમવ્યય ધર્મÄ' ઇત્યાદિ ધર્માંના થાડા અંશ પણ મહાન ભયથી રક્ષા કરે છે. ૮ાા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૨૨૧