________________
તાત્પર્ય આ કથનનું એ છે કે એ વેદાન્ત મતના અનુયાયિઓને આદ્રકમુનિ ઉત્તર આપતાં કહે છે કે-અમારે અને તમારે મત સરખે નથી. આપણા બનેના મતમાં ઘણે મેં તફાવત છે. જેમ આપ સદા એકાન્તવાદી છે, તેવા અમે એકાન્તવાદી નથી. આપ કાર્ય અને કારણમાં એકાન્ત રીતે ભેદ માનતા નથી પણ અભેદ માને છે. અમે તેમ એકાન્તવાદને માનતા નથી. આ સિવાય આત્માને વ્યાપક અને ફૂટસ્થ નિત્ય માનવાથી જન્મ, મરણ, સ્વર્ગ, નરક, વધવા ઘટવા વિગેરેની વ્યવસ્થા ઘટી શકતી નથી. તેથી જ અનેકાન્તને જ આદર કરવો જોઈએ. ૪૮ ટીકા સરળ છે.
‘રો ગગાળા ઈત્યાદિ
શબ્દાર્થ–“રૂટું જો વાળ બનાનિત્તા- સ્ત્રો વેવસેન અજ્ઞાનતા' આ સ્થાવર અને જગમ-ત્રસ વિગેરે ચૌદ રાજુ પ્રમાણવાળા લેકને કેવળજ્ઞાન દ્વારા જાણ્યા વિના અજ્ઞાળમાળા રે ગ જાનાના જાણ્યા વિના જે અજ્ઞાની પુરૂષ
ધ કતિ-ધર્મ થવનિત્ત’ ધર્મનો ઉપદેશ આપે છે. તેઓ “ગળો રે પોfમ સંરે-મોરારે ઘરે સંસારે આ આદિઅંતરહિત અપાર ઘેર એવા સંસારમાં “બાળ નારંતિ-સામાનં નારાથરિ પિોતે જ નાશ પામે છે. અને “ઉત્તર-પન્ન બીજાઓને પણ “વાસંતિ-નારાયનિત' નાશ કરે છે.
અન્વયાર્થ-આ સ્થાવર અને જંગમ–ત્રસ અથવા ચૌદ રાજુ પ્રમાણવાળા લેકને કેવળજ્ઞાન દ્વારા જાણ્યા વિના જે અજ્ઞાની પુરૂષ ધર્મનો ઉપદેશ કરે છે. તે આ ઘોર સંસારમાં પોતે નષ્ટ થાય છે અને બીજાને પણ નષ્ટ કરે છે. કલા
ભાવાર્થ-જે જ્ઞાની હતા નથી, તે વસ્તુ સ્વરૂપને સારી રીતે સમજી શકતા નથી. પ્રભુશ્રી કેવલી ભગવાન જ વસ્તુ સ્વરૂપને જાણનારા હોય છે. તેથી જ તેઓએ ઉપદેશેલ ધર્મજ સંસારથી પાર ઉતારવામાં સમર્થ છે. તેનાથી બીજે જે માર્ગ છે, તે અનર્થનું જ કારણ છે. તેથી જ જે પિતે કેવળજ્ઞાની નથી. અથવા કેવળ જ્ઞાની દ્વારા ઉપદેશ કરવામાં આવેલ ધર્મ પર શ્રદ્ધા રાખતા નથી. તે ધર્મોપદેશને યંગ્ય નથી. તે તે પિતે નાશ પામેલ જ છે. અને બીજાઓને નાશ કરવાનો પ્રયત્ન કરે છે. ૪૯
આ ગાથાને ટીકાર્યું સરળ હોવાથી અલગ આપેલ નથી. ૫૪૯ આર્દક મુનિ ફરીથી કહે છે “રોયે વિશાળી વળે ઈત્યાદિ
શબ્દાર્થ– – તુ જે પુરૂષ “માહિકુત્તા-સમાધિયુાઃ સમાધિથી યુક્ત છે, તથા “વળ-રોવર' કેવળ જ્ઞાન દ્વારા “સ્ટોર્ચ-એ સમસ્ત લેકને વિજ્ઞાળતિ-વિજ્ઞાનતિ” જાણે છે. અને જાણીને “પુનેન ઝળળ-પૂર્ઘન જ્ઞાનેન” પૂર્ણ જ્ઞાનથી “ સમત્ત- સમરતૈ” આ લોકમાં સંપૂર્ણ બંધમં વહેંતિ-ધર્મ પથતિ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૦૭