________________
આવે તેા ન મિન્નતિ-ન મીયતે' સુખીદુ:ખી વિગેરેની જે વ્યવસ્થા દેખવામાં આવે છે. તેની સગતી થતી નથી. કેમકે આપે માનેલ પુરૂષ (આત્મા) ફ્રૂટસ્થ નિત્ય અને વ્યાપક છે. સ’પતિ-ન લ’સરન્તિ' પેત પોતાના કમથી પ્રેરિત જીવાતુ અનેક ગતિયામાં ગમન અને આગમન પણ થઈ શકતુ નથી. કેમકે તે નિષ્ક્રિય છે. ‘7 માળા પત્તિયવેસપેક્ષા-ન ત્રાક્ષળા: ક્ષત્રિયવૈચત્રેશ્યા ' બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના ભેદ પણ નથી, કેમકે– ‘અભંગોઘય-પુરવ:' આ શ્રુતિ વચનથી આત્મા એકાન્ત રૂપથી અસ ́ગ કહેવામાં આવેલ છે. હૉટા ચ પત્તી ચ સીન્નિવા ચ’-જીટાસ્ત્ર પક્ષિમ્ય સરીસૃપાર્શ્વ' કીટ પતગ અને સરીસૃપ (ઠેકીને ચાલવાવાળા પ્રાણી) ના ભેદ પણ થતા નથી. કેમકે જીવ એક અને ક્રિયા વિનાના છે. ‘નાય સદ્રે તદ્ ટેવો-નાશ્ચ સર્વે તથા લેવન્ટ' માણસ અને દેવ વિગેરેની વ્યવથા પણુ સંગત થતી નથી. કેમકે જીવને એક ક્રિયા શૂન્ય વ્યાપક અને નિઃસગમાના છે તેથીજ એકાન્તવાદ રમણીય નથી. આખરે મધાને અનેકાન્તવાદનું જ શરણ ગ્રહણ કરવું પડે છે. ૧૪૮ા અન્વયા — —આ રીતે આપના મતને સ્વીકારવાથી સુખી દુ:ખી વિશે. રેની જે વ્યવસ્થા જોવામાં આવે છે તેની સંગતિ થઈ શકતી નથી. કેમકેઆપે માનેલ પુરૂષ (માત્મા) ફૂટસ્થ, નિત્ય અને વ્યાપક છે. પેાતપેાતાના ક્રથી પ્રેરાયેલ જીવાતુ અનેક પ્રકારની ગતિયામાં ગમનાગમન પણ થઈ શકશે નહી* કેમકે-તે નિષ્ક્રિય છે. તેમજ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધા દિના ભેદ પણ થઈ શકશે નહી.... કેમકે-‘સંશોઘન્ય' પુરુષ:' આ શ્રુતિવાકયમાં એકાન્તપણાથી અસંગ કહેલ છે. ક્રીટ, પત ́ગ અને સરીસૃપ (દોડીને ચાલવાવાળા) વિગેરે પ્રાણીના ભેદ પણ થઈ શકશે નહી' કેમકે-જીવ એક અને ક્રિયાશૂન્ય છે. માનવ અને દેવ વગેરેની વ્યવસ્થા પણ સ’ગત થઈ શકતી નથી. કેમકે આપ જીવને એક ક્રિયાશૂન્ય વ્યાપક અને નિ:સંગ માને છે, તેથી જ આ એકાન્તવાદ રમણીય નથી, આખર બધાને અનેકાન્તવાદનું જ શરણું શાષવુ પડે છે. ૫૪૮ના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૨૦૬