________________
રીતે “વો તfહું ૨ -સર્વતઃ તારાહુ રૂa' સઘળા તારા મંડળમાં ચન્દ્રમાં “મત્ત-સમરતઃ' પૂર્ણ રૂપે પ્રકાશે છે. પાછા
અન્વયાર્થ–પુરૂષ અવ્યક્ત રૂપ છે કેમકે તે વાણી અને મનથી અગચર છે. તે વ્યાપક છે. નિત્ય છે. અક્ષય અને અવ્યય છે. તે પુરૂષ સઘળા ભૂતેમાં–પ્રાણિામાં પણ વ્યાપ્ત છે. જેમકે ચંદ્રમા બધા તારાઓની સાથે પૂર્ણપણે સંબંધ કરે છે. પાછલા
ટીકાર્થ–વેદાન્ત મતને માનવા વાળાઓએ આદ્રક મુનિ પાસે આવીને કહ્યું કે–તમારે અમારા મતને જ સ્વીકાર કરવો જોઈએ, અમારા અને તમારા દર્શન શાસ્ત્રમાં ભિન પણું નથી. જે કોઈ જુદાપણું હોય તે તે થોડા પ્રમાણમાં જ જુદા પણું છે. પ્રાયઃ સરખાપણું જ છે. આ આત્મા વાણી અને મનથી આગોચર હોવાથી અવ્યક્ત છે, આકાશની જેમ સર્વ વ્યાપક છે. સનાતન અર્થાત્ હમેશાં અવસ્થિત રહેવાવાળે છે. અક્ષય અર્થાત્ ક્ષય વિનાને હાનિ અને વૃદ્ધિ તથા હાસ વિનાને છે તેને કોઈ પણ વખતે વ્યય (વિનાશ) થતું નથી. તે આત્મા બધાજ ભૂતેમાં બાહ્ય અને આત્યંતર પણાથી વ્યાપ્ત છે. જેમ ચંદ્રમા સઘળા તારાઓમાં પૂર્ણ રૂપથી પ્રકાશે છે તે જ રીતે આત્મા પણ પ્રકાશમાન અને વ્યાપક હોવાથી સર્વ અને સર્વદા વિદ્યમાન જ રહે છે.
તમારે અને અમારે મત સત્ અસત્ રૂપ છે. તે પણ અમારા મતમાં જીવનું સ્વરૂપ જે પ્રમાણે વિવેચન કરીને બતાવવામાં આવેલ છે, એજ પ્રમાણે અહંતના દર્શનમાં કહેલ નથી. તેથી આપ અમારા મતને જ સ્વીકાર કરીલે તેજ ઉત્તમ છે. ૪ળા
વં મિન્નતિ' ઇત્યાદિ શબ્દાર્થ–ણવં-gવ' આ પ્રમાણે આપના મતને સ્વીકાર કરી લેવામાં
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૦૫