________________
શબદ આ પાંચ તન્માવ્યા છે. આનાથી પાંચ મહાભૂતની ઉત્પત્તી થાય છે. પBષતત્વ એક નિત્ય અને સ્વતંત્ર છે. અહિંસા, સત્ય, આસ્તેયઃ બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમ છે.
તમારા મતમાં આને જ પાંચ મહાવ્રત કહે છે. અમારા મત પ્રમાણે અસતુ કાર્યની ઉત્પત્તી થતી નથી. અને સત્ કાર્યને કોઈ કાળે વિનાશ થતું નથી. જેને બીજા લોકે ઉત્પત્તી અને વિનાશ સમજે છે. તે વાસ્તવમાં આવિર્ભાવ અને તિભાવ જ છે કારણ કે રૂપમાં બધાજ પદાર્થો નિત્ય છે. જેમ આપના મતમાં દ્રવ્ય પણુથી નિત્ય છે, સંસારનું રવરૂપ જેમ તમારા મતમાં છે. એ જ પ્રમાણે અમારા મતમાં છે આપ જગને ઉત્પાદ અને વિનાશ સ્વીકારતા નથી. અમે પણ તે માનતા નથી જગતને આવિભવ અને તિભાવ જ અમે સ્વીકાર્યો છે. આ પ્રમાણે જ્યારે આપનો અને અમારો મત સરખે જ છે. તે આપે અમારા મતને જ સ્વીકાર કરી લેવો જોઈએ. મહાવીરની પાસે જવાથી શું લાભ થવાનો છે? અમારામાં કહ્યું છે કે–પંવિંશતિસવજ્ઞા’ ઈત્યાદિ
ચાહે કે જટારાખતા હોય, માથું મુંડાવતા હોય, અથવા ચટલી રાખતા હોય, અને તે કઈ પણ આશ્રમમાં કેમ ન હોય, પણ જે તેણે પચીસ ને જાણેલ હોય તે તે મુક્તિને પ્રાપ્ત કરી લે છે. તેમાં જરા પણ સંદેહ નથી. તેથી જ આપ અમારા મતને સ્વીકાર કરી લે, કદા
“વત્તલ' ઈત્યાદિ
શદાર્થ–“પુરિસ-પુરુષ' પુરૂષ “અવયં-મરચઢા” અવ્યક્ત રૂપ છે. કેમકે તે વાણી અને મનથી અગોચર છે. “મહંત-મણાન્ત” તે વ્યાપક છે “બાળ નિત્ય છે. “ગરથમવાં ર’ અક્ષય અને અવ્યય - તે પુરૂષ “મૂહુ વિ-સંપુ મૂત્રપિ' સઘળા ભૂતેમાં પણ વ્યાપ્ત છે. જેવી
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૦૪