________________
આ પ્રમાણે બૌદ્ધ ભિક્ષુનું નિરાકરણ કરીને મુનિ આદ્રક કુમાર આગળ ચાલ્યા તે માર્ગમાં તેમને વેદ ધર્મનું આચરણ કરનાર બ્રાહ્મણ મળ્યા તેમણે કહ્યું કે-આપ બૌદ્ધોના મતનું ખંડન કર્યું તે યંગ્ય જ કરેલ છે. અમારો મત સાંભળે એજ કહે છે-“સાચાળ' ઇત્યાદિ
શબ્દાર્થ–બ્રાહ્મણે કહે છે કે જે વિનાયા–૨ રનારાનાં વેદના અધ્યયન, શૌચાચાર, સ્નાન, અને બ્રહ્મચર્યમાં પરાયણ ‘તુવે રણક્ષે- સહ બે હજાર “માણાળે-ત્રહ્મળાનાં બ્રાહ્મણોને ચિર મોયર-નિયં મન દર
જ ભોજન કરાવે છે. તે-તે તેઓ “સુખદું-મુમત્ત’ મહાન “goળ- દર” પુણ્યસ્કંધ “જિત્તા- નિરવા” પ્રાપ્ત કરીને દેવ થાય છે “ત્તિ વજ. વાગો-ત્તિ વેચાર આ પ્રમાણે વેદમાં કથન કરેલ છે. ૪૩
અન્વયાર્થ–બ્રાહ્મણે કહે છે-જે પુરૂષ દરરોજ વેદાધ્યયન કરવામાં, શૌચાચારમાં, સ્નાન અને બ્રહ્મચર્યમાં તત્પર રહેવાવાળા બે હજાર બ્રાહ્મણને ભેજન કરાવે છે, તેઓ મહાન્ પુષ્યસ્ક ધ પ્રાપ્ત કરીને દેવ થાય છે. એમ વેદમાં કથન કરેલ છે. ૪૩ ટીકાર્થ સુગમ છે, તેથી અલગ આપેલ નથી.
ભાવાર્થ–બૌદ્ધમતનું ખંડન કર્યા પછી જતા એવા આદ્રક મુનિને બ્રાહ્મણ આવીને કહે છે. તમો એ ઘણું જ ઉત્તમ કર્યું કે વેદ બાહા અર્થાત્ વેદને પ્રમાણ ન માનવાવાળા ગે શાલક અને બૌદ્ધોને પરાજીત કર્યા, પરંતુ અમો બધા તમને કહીએ છીએ કે-આપ વેદબાહ્ય એવા જૈન મતનું અવલમ્બન ન કરે. આપ ક્ષત્રીય છે. અતઃ બ્રાહ્મણની સેવા કરે. યજ્ઞાનુષ્ઠાન કરે. જેઓ ષડંગ વેદના વિદ્વાન હોય. અને શૌચાચાર વિગેરેમાં તત્પર રહેવાળા એવા બે હજાર બ્રાહ્મણેને દરરોજ ભોજન કરાવે છે, તેઓ મહાન પુણ્યરાશિ પ્રાપ્ત કરીને સબગ મેળવે છે. આ વેદ વચન છે. ૪૩
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૦૧