________________
ગૃહસ્થ લોકો બૌદ્ધ ભિક્ષુક માટે ઘી, તેલ, મીઠું, મરચું, વિગેરેથી યુક્ત તાજ માંસ તૈયાર કરીને તેને ભિક્ષુકને ખાવાલાયક બનાવે છે. અગા ૩છા
આ ગાથાને ટીકાથે સરળ છે,
મુંજમાના” ઈત્યાદિ શબ્દાર્થ–આ પ્રમાણે માંસને તૈિયાર કરીને શું કરે છે? તે બતાવવામાં આવે છે. “ગારિયા-ના” અનાય “વાહ-વા.” બાલ-અજ્ઞાની સત અસતના વિવેક વિનાના “બાય-અનાર્થધન.” અનાયધમી દ્વિ-રy Jદ્વાર' રસમાં આસકત બૌદ્ધ ભિક્ષુકે “મૂવૅ વિવિરં–રં કમૂર્ત વિશિતં તે શુક્ર શેણિતથી ઉત્પન્ન થયેલ અધિક એવા માંસને “મંગળાTIમન્નાના ખાવા છતાં પણ કહે છે કે-ui-વગા” પાપથી “a m વર્જિતા-વાં નોસ્ટિવા અમે લિપ્ત થતા નથી. માત્ર ૩૮
અન્વયાર્થ—આ રીતથી માંસને તૈયાર કરીને તેઓ શું કરે છે? તે બતાવતાં સૂત્રકાર કહે છે કે-અનાર્ય–સત્ અસના વિવેક વિનાના અનાર્ય ધમી અને રસોમાં આસક્ત એવા બૌદ્ધ ભિક્ષુઓ એ શુક્ર શણિતથી મિશ્રિત પુષ્કળ માંસને ખાતાં ખાતા કહે છે કે અમે પાપથી લિપ્ત થતા નથી. ૩૮
ટીકાર્ય–તે શુક શેણિતથી ઉત્પન્ન થયેલ સઘળા જ માંસનું ભજન કરવા છતાં પણ અમે રજથી અર્થાત્ માંસના ભજનથી ઉત્પન્ન થવાવાળા પાપથી લિપ્ત થતા નથી. અમને કર્મબંધ થતા નથી. તેમ માને છે, તેઓ અનાર્ય ધમિ છે. અર્થાત્ માંસના ભેજનથી ઉત્પન્ન થનારા પાપથી અમો પાતા નથી. અમને કર્મને બંધ થતું નથી. તેમ માને છે, તેઓ અનાર્ય ધમી છે. અપતિ હિંસા વિગેરે ત્યાગ કરવા યોગ્ય કાર્યોથી દૂર રહેવાવાળા, ધર્મનું પાલન કરવાવાળા, ષકાયના જીવોનું રક્ષણ કરવાવાળા આર્યપુરૂષથી વિપરીત
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૯૭