________________
કહે છે. અર્થાત્ હવે સાધુઓને ભેજન કરાવવામાં જે ગુણ પહેલાં કહ્યા છે, તેનું ખંડન કરાવવા માટે આદ્રક મુનિ બૌદ્ધ ભિક્ષુકને કહે છે.–જે પુરૂષ દરરોજ મહાન આરંભ કરીને બે હજાર રનાતક ભિક્ષુકોને ભોજન કરાવે છે, તે નિશ્ચય અસંયમી જ છે. તેના હાથ લેહીથી રંગાયેલા જ હોય છે. કેમકે તે પટકાયના જીના વિરાધક છે. તે આ લેકમાં જ નિ દાપાત્ર બને છે, તે હિંસક છે. ષકાયની વિરાધના કરીને સાધુઓને ભેજન કરાવે છે. આવા પ્રકારની લેકનિંદા તેને પ્રાપ્ત થાય છે. પ્રાણાતિપાત કરીને સાધુઓને અથવા અન્ય કોઈને ભોજન કરાવવાવાળાની સાધુ જન પ્રશંસા કરતા નથી, પરંતુ વારંવાર તેની નિંદા જ કરે છે. ૩૬
આ કથનનું તાત્પર્ય એ છે કે શાકય ભિક્ષુકે જે બે હજાર ભિક્ષકોને જમાડવાથી સ્વર્ગની પ્રાપ્તિ કહેલ છે. તેનું ખંડન કરતાં આદ્રક સનિએ કહ્યું છે કે-જન કરવા માટેના પદાર્થો તૈયાર કરવામાં જાણતાં કે અજાણતાં અનેક ત્રસ અને સ્થાવર જીવોની હિંસા થાય છે તે હિંસાથી યુક્ત ભેજનથી દાતાને સદ્ગતિની પ્રાપ્તિ થાય, તેમ માની શકાય તેમ નથી. તેનાથી ઉલ્ટા દાતાની અધોગતિમાં લઈ જવાવાળી જ ગતિ થાય છે. તે પરલેકમાં નરકમાં પડે છે. અને આલાકમાં પૂરેપૂરી નિંદાને પાત્ર બને છે. આ કથનનું ગૂઢ રહસ્ય એ છે કે-હિંસા કરીને ભજનનું દાન કરવાથી સદગતિ મળે છે. આ મતનું ખંડન થયું છે. ગા૦ ૩૬ો આ ગાથાનો ટીકાથે સરળ છે.
“શૂ રૂાએ ઈત્યાદિ
શબ્દાર્થ –આદ્રક મુનિ બૌદ્ધ ભિક્ષુકને કહે છે કે-“ પૂરું કામધૂણકુતસ્ત્રનું આ જગતમાં સ્થૂલકાય મેષ-ઘેટાને “નારિયા-માચિહ્યાં” મારીને રિમ ર ઘાઘરા-દિગ્દમ ર પ્રાર’ બૌદ્ધમતના અનુયાયી ગૃહેલ્થ પિતાના ભિક્ષુઓને માટે ભેજન બનાવે છે. “ત્ત સોળસ્કેળ વત્તા -ત્ત કાળજાભ્યામુપદી' તેને માંસ, મીઠું, તેલ, ઘી વિગેરેની સાથે રાંધીને વિ૪િ કંકું જાતિ-વિઘણી માતં પ્રર્વનિત' પિપલી વિગેરે મસાલાથી વધારીને સ્વાદિષ્ટ બનાવે છે. ૩ળા
અન્વયાર્થ–આદ્રક મુનિ બૌદ્ધ ભિક્ષુકને કહે છે-સ્થૂલકાય મેષ-(ઘેટા)ને મારીને બૌદ્ધમતના અનુયાયી ગૃહસ્થ પિતાના ભિક્ષુકોના ભેજન માટે તૈયાર કરે છે. તે માંસને, મીઠું, તેલ, ઘી વિગેરેની સાથે રાંધીને પિપલી વિગેરે દ્રવ્યોથી વઘારીને તેને સ્વાદિષ્ટ બનાવે છે. ૩છા
આ કથનનું તાત્પર્ય એ છે કે-આદ્રક મુનિ બૌદ્ધ મતની પાછળ દોડવાવાળાઓની વ્યવસ્થા બતાવતાં કહે છે કે-અહહ બૌદ્ધ મતના અનુયાયીઓ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૯૬