________________
ટીકા —આ ક મુનિ ગોશાલકને કહે છે કે—હિંસા વિગેરે આરભના તથા ધન, ધાન્ય વિગેરે રૂપ પરિગ્રહના ત્યાગ ન કરીને તેમાં જે આસક્ત હાય છે, તેઆ પેાતાના આત્માને દુઃખી ખનાવે છે. તેના તે ધન લાભ વિગેરે પ્રકારના ઉદય, કે જેને તમાએ પણ ઉદય કહેલ છે, તે ચતુ`તિક તથા અન ત સ સારનું કારણ હાય છે, તે વાસ્તવિક રીતે ન તૈ। આત્યન્તિક સુખ માટે હાય છે, અને એકાન્તિક સુખ માટે પણ હાતા નથી. જયાં સુધી પુણ્યના ઉદય હાય છે, ત્યાં સુધી જ તે સુખ રહે છે.
કહેવાનો આશય એ છે કે-હ ગોશાલક ! વ્યાપારિયાના લાલ સ'સારના દુઃખનુ જ કારણ હાય છે. તે લાભ, જ્યાં સુધી પુણ્યના ઉદય હાય છે, ત્યાં સુધી જ રહે છે. અને સ્વૈચ્છા માત્રથી યથેચ્છ પ્રકારના તે લાભ હોતા નથી. ૨૩ા ‘નનંત ખંત્તિ' ઈત્યાદિ
શબ્દાથ --છ્યું કર-વર્ચ:’ધન લાભ વિગેરે પ્રકારના પહેલાં કહેલ ઉદય નગરëતિચ-નૈદાન્તિનો નાસ્યંતિપ્ર’ એકાન્તિક નથી તેમ આત્યંતિક પણ નથી. આ પ્રમાણે જ્ઞાનીજના કહે છે. ‘તે તો વિત્તુળોટ્યૂમિસૌ ઢૌ વિત્તુળોયી' જે ઉદયમાં આ બન્ને ગુણા હાતા નથી. વાસ્તવિક રીતે તે ઉદય કહેવાતા નથી, તે ઉદય ગુણ વગરના છે. પરંતુ ‘મૈં ૩-૪ ચ:' તીર્થંકર ભગવાનને તે ઉદય ‘સામîસવસે-સાયનન્તન્ત્રાન્તઃ’સાદિ અને અન'ત છે. ‘તમુÄ-તમુÄ' તે કેવળ જ્ઞાન રૂપ ઉદયના ‘તારૂં નાફે-ત્રાચી જ્ઞાથી’ જીવનું ત્રાણ રક્ષણ કરવાવાળા અને સર્વજ્ઞ ભગવાન ‘સાચટ્ટ-જ્ઞાતિ' ખીજાઓને પણ ઉપદેશ આપે છે. ારકા
અન્વયા——ધન લાભ વિગેરે પ્રકારને પહેલાં કહેલ ઉદય એકાન્તિક નથી. તેમ આત્યન્તિક પણ નથી, તેમ જ્ઞાનીજના કહે છે. જે હૃદયમાં આ ખન્ને ગુણ નથી તે વાસ્તવિક રીતે ઉદય જ નથી. અર્થાત્ તે ઉદય ગુણહીન છે. પરંતુ તીર્થંકર ભગવાનના ઉક્રય સાદિ અને અનંત છે. જીવાનુ` ત્રાણ કરવાવાળા સર્વજ્ઞ ભગવાન્ એ ઉદયના ખીજાઓને પણ ઉપદેશ આપે છે. ૫૨૪ા ટીકા-ફરીથી આદ્રક મુની કહે છે કે-હે ગોશાલક ! વ્યાપારીયાને ધન વિગેરેની પ્રાપ્તિ કયારેક થાય છે, અને કયારેક નથી પણ થતિ, કયારેક લાભની આશા રાખવા છતાં પણ બહુ મેટી નુકશાની પણુ આવી જાય છે. તેથી જ તત્વ જ્ઞાનીયાનું કથન છે કે- વ્યાપારીયેાના લાભમાં સ્થાયી-ગુણુ હાતા નથી.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૮૬