________________
જાણનારા યાવતુ માત્રની ગતિ અને પરાક્રમને જાણનારો છું, જે માના અવલમ્બનથી જીવ પેાતાનું અભીષ્ટ પ્રાપ્ત કરે છે, તે માર્ગનું સપૂર્ણ સ્વરૂપ હૂં યથાર્થ પણે જાણું છું. હૂં. આ કમળને ઉખેડીને લઈ આવીશ. એમ વિચારીને જ હૂં અહિયાં આવ્યેા છે. હૂં. સર્વ પ્રકારથી કુશળ છું. સપૂર્ણ માને જાણું છું. એટલે જ હૂં અવશ્ય આ કમળને
ઉખાડી લઈ શકીશ.
આ પ્રમાણે કહીને તે ચેાથેા પુરૂષ પેાતાને સમર્થ માનીને તે અગાધ જળ અને કાદવથી યુક્ત એ પ્રધાન કમળવાળી વાવમાં પ્રવેસ્થે, અને પ્રવેશ કરીને જેમ જેમ વાવમાંથી કમળને લાવવા માટે જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ તેને વધારે વધારે કાદવના સામના કરવા પડે છે, યાવત્ તે પશુ પાણી અને કાદવમાં ફસાઈ જાય છે. આ ચેાથા પુરૂષનું વૃત્તાંત થયું, II૪ ‘ગદ્ મિલ્લૂ ફે સીટ્રી' ઇત્યાદિ
ટીકા—ત્યાર પછી રાગદ્વેષ વિનાના હોવાના કારણે રૂક્ષ, સ`સાર સાગરની પાર પામવાની ઈચ્છાવાળા, ષટ્ જીવનિકાયાના પેદ્યને જાણવાવાળાઅજાણ નહીં યાવત્ ગતિ અને પરાક્રમને જાણુનાર યાવતું શબ્દથી કુશળ, પતિ, વ્યક્ત, મેધાવી વિજ્ઞ, માસ્થ, માવેત્તા આ તમામ વિશેષણા ગ્રહણ થયા છે. તેના અર્થ આ પ્રમાણે છે, પાપ કર્મના નાશ કરવામાં કુશળ, પંડિત અર્થાત્ પાપથી ડરવાવાળે, ખાલ અર્થાત્ નાનપણથી રહિત, નિવૃત્ત, વિજ્ઞ મેધાવી અર્થાત્ સત્ અસ્રના વિવેથી યુક્ત અમાલ-એટલે કે વિચારીને કાર્ય કરવાવાળા, મા સ્થ, અર્થાત્ સભ્યજ્ઞાન સમ્યગ્દર્શન, સમ્યક્ચારિત્ર અને સમ્યક્ તપ રૂપ મેાક્ષ માર્ગીમાં સ્થિત, માવેત્તા-અર્થાત્ માક્ષના માને જાણનાર, આ અધા વિશેષણેથી યુક્ત ભિક્ષુ (નિરવદ્ય ભિક્ષાથી જીવન નિર્વાહ કરવાવાળા) કઈ દિશા અથવા અનુદિશાએથી તે પુષ્કરિણી-વાવના કિનારે કે જેમાં પૂક્ત ચારે પુરૂષ! ફસાયા હતા. ત્યાં સ્થિર ઉભા રહીને જીવે છે, તેા તે વાવમાં એક મહાન સુંદર પ્રધાન પુંડરીક-કમળ છે, તે કમળ વિલક્ષણુ પ્રકારની રચનાથી યુક્ત છે, સર્વાંગ સુંદર છે. ઉત્તમ પ્રકારના રૂપથી યુક્ત છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૨