________________
જાણુ છું. હું ખેદજ્ઞ-ખેઢ-પરિશ્રમને જાણવાવાળા કુશળ, પંડિત, વ્યક્ત, મેધાવી, વિજ્ઞ માગ માં સ્થિત માના જાણકાર અને માર્ગમાં રહેવાવાળા પુરૂષ છું. હૂં' જ આ કાર્યને પાર પાડી શકું તેમ છું. હું માની ગતિ અને પરાક્રમને જાણનારા છું. માટે હું આ કમળને ઉંખાડીને લઈ આવીશ. આ પ્રમાણે વિચારીને એ ત્રીજો પુરૂષ એ વાવમાં પ્રવેશ કરે છે. પરંતુ જેમ જેમ તે પુરૂષ એ વાવમાં પ્રવેશતા જાય છે, તેમ તેમ વધારેને વધારે પાણી અને કાદવને સામના તેને કરવા પડે છે, યાવત્ તે પુરૂષ પણ એ વાવના કાદવમાં ફસાઈ જાય છે.
આ રીતે અભિમાન પૂર્વક તેણે વાવમાં પ્રવેશ કર્યાં હતા પણ કાદવસ્તુ અધિકપણું હાવાથી તથા તરવાનું જ્ઞાન ન હેાવાથી તે પુરૂષ પણ એ વાવના કાઢવમાં ફસાઈ ગયા, અને શાક સાગરમાં ડૂબી ગયા. આ ત્રીજા પુરૂષની વાત છે. જેમ પહેલા એ પુરૂષષ કાદવમાં ફસાઈને દુઃખી થયા એજ પ્રમાણે આ ત્રીજો પુરૂષ પણ દુઃખી થઇ ગયો. ૫૪૫
ત્રણ પુરૂષની વાત કહીને હવે ચેાથા પુરૂષનુ' વૃત્તાંત કહેવામાં આવે છે. ‘બહાવરે રત્ને' ઈત્યાદિ
ટીકાથ—ચેાથેા પુરૂષ ઉત્તર દિશાએથી છે વાવની નજીક આવ્યા. અને તેના ઉત્તર કિનારે ઉભેા રહીને તે ક્રમળને જૂવે છે. અને વિચારે છે કેઆ પ્રધાન ઉત્તમ પુંડરીક-કમળ છે. તે વિલક્ષણ પ્રકારની રચનાથી યુક્ત છે. યાવત્ પ્રતિરૂપ છે. અર્થાત્ અત્યંત મનહર છે. ઉત્તમ વણુગ ંધ વિગેરેવાળુ માસાદીય, દનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. આ પ્રકારના તે ઉત્તમ અને મનેાહર કમળને તેણે યુ. અને વાવમાં પ્રવેશેલા તે ત્રણે પુરૂષાને પણ જોયા. કે જેએ નારાથી છુટી ગયેલા છે, અને કમળ સુધી પહેાંચી શકયા નથી. પરંતુ કાદવમાં જ ફસાઇ ગયા છે. આ બધું જોઇને ચેાથેા પુરૂષ આ પ્રમાણે વિચારવા લાગ્યા અહે ! આ ત્રણે પુરૂષો માર્ગ સંબંધી ખેદને સમજતા નથી. યાવતુ માની ગતિ અને પરાક્રમને પણ જાણતા નથી જે વિશેષ પ્રકારના માર્ગને પ્રાપ્ત કરીને લેાકેા પેાતાની ઇચ્છા પ્રમાણેના સાધ્યને સિદ્ધ કરે છે, તે માને જાણનારા આ પુરૂષ નથી, તેથી જ એટલે કે માને ન જાણવાથી પેાતાના ઇચ્છિતને પ્રાપ્ત કર્યાં વિનાજ કાઢવમાં ફસાઇ ગયા છે અને દુઃખ ભાગવે છે. આ પુરૂષા સમજે છે કે-ખમે આ વાવમાં રહેલા ઉત્તમ પુડરીક-કમળને ઉખેડીને લઈ આવીશું. પરંતુ આ કમળ એમ ઉખાડીને લાવી શકાતું નથી, પરંતુ હું મ છું. માના ખેદને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૧