________________
જીત કરેલ તીર્થકર નામ કર્મને ક્ષય કરવા માટે આર્યજનેને ઉપદેશ આપે છે. કેઈના પ્રશ્નોના ઉત્તર આપે પણ છે અને નથી પણ આપતા અર્થાત્ નિરવદ્ય પ્રશ્નોને ઉત્તર આપે છે. સાવધ પ્રશ્નોને ઉત્તર આપતા નથી. ૧૭
ટકાર્થ–આદ્રક મુનિ ગોશાલકને કહે છે–હે ગોશાલક ! ભગવાન મહાવીરસ્વામી પ્રોજન વિના કઈ પણ કાર્ય કરતા નથી. તેમજ બાલકની જેમ વગર વિચાર્યું પણ કોઈ કાર્ય કરતા નથી. તેઓ દેવાધિદેવ એવા રાજાના ડરથી ધર્મોપદેશ આપતા નથી. તો પછી બીજાના ભયની તે વાત જ શી કરવી? અર્થાત્ કોઈના પણ ડરથી તેઓ ઉપદેશ આપતા નથી કદાચ નિરવ પ્રશ્નનો ઉત્તર આપે છે, અને સાવધ પ્રશ્નને ઉત્તર આપતા નથી. તેઓ તીર્થકર નામકર્મના ક્ષય માટે આર્ય જનેને ધર્મદેશના આપે છે. ૧ળા
તાવ તથ શહુવા તા' ઇત્યાદિ
શબ્દાર્થ–‘બાહુપત્તે-ગાજીપ્રજ્ઞઃ સર્વજ્ઞ મહાવીરસવામી “ત્તરથ-aa’ પ્રશ્ન કરવાવાળાની પાંસે “સંતા-વા” જઈને “અહુવા-બથના' અથવા “ઝાતા ગાત્રા’ ગયા વિના પણ “afમયા-રમતા” સમભાવથી “વીદાન-દયાજીવાત્ત ધર્મને ઉપદેશ અથવા પ્રશ્નોના ઉત્તર આપે છે. રાગદ્વેષથી યુક્ત થઈને તેઓ ભાષણ કરતા નથી. “ઝારિયા-કા” અનાર્ય લકે “ક્ષણમાં -ના સમ્યકૂવથી “પિત્તા-પીતા' ભ્રષ્ટ એટલે કે સમ્યક્ત્વ વિનાના હોય છે. “ત્તરા-રત્ર' ત્યાં તેઓની પાસે અનાય દેશમાં “ર ૩તિ-નોતિ’ જતા નથી, ભયના કારણે તેઓની સમીપ જતા નથી તેમ નથી. ૧૮
અવયાર્થ–સર્વજ્ઞ મહાવીર સ્વામી શ્રોતાઓની પાસે જઈને અથવા ગયા વિના પણ સમભાવથી ધર્મને ઉપદેશ અગર પ્રશ્નોના ઉત્તર આપે છે. રાગદ્વેષથી યુક્ત થઈને ભાષણ કરતા નથી. અનાર્યજને સમ્યક્ત્વથી રહિત હોય છે. તેવી શંકાથી તેમની પાસે અર્થાત્ અનાર્ય દેશમાં જતા નથી. ભયને કારણે ન જતા હોય તેમ નથી. ૧૮
ટીકાર્ય–આશુપ્રજ્ઞ અર્થાત્ સર્વજ્ઞ સર્વદશી ભગવાન શ્રોતાઓની પાસે જઈને અથવા ગયા વિના જ સમભાવથી ઉપદેશ આપે છે. રાગદ્ધવ વાળા બનીને ઉપદેશ કરતા નથી, જે પ્રશ્ન કર્તાનો ઉપકાર થાય તેમ જુએ છે તે તેને ઉપદેશ આપે છે અથવા કોઈ અભવ્ય વિગેરે દોષથી દૂષિત વ્યક્તિ પ્રશ્ન કરે છે, તે તેને ઉપદેશ આપતા નથી. જેને ઉપદેશ આપે છે, તે સમભાવથી જ ઉપદેશ આપે છે. વિષમ પણથી ઉપદેશ કરતા નથી. કેમકે-વિષમપણાથી ઉપદેશ આપતા નથી. કેમકે વિષમભાવના
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૮૧