________________
પત્નીને ભિક્ષાને માટે ભ્રમણ કરતી દેખીને માહુકમના ઉદયથી, તથા પહેલાં ભાગવેલા ભોગાનુ' સ્મરણ થઈ આવવાથી તેના પર આસક્ત થઈ ગયા કોઈ સાધુએ તેનેા હેતુ સમજીને પ્રતિનીને કહી દીધું. પ્રવર્તિનીએ તે સાધ્વીને ખેલાવીને બધા વૃત્તાંત કહ્યો. સાધ્વીએ પેાતાના પતિને પેતા પ્રત્યે અનુરા ગવાળા જાણીને ભક્તપ્રત્યાખ્યાન કરીને શરીરના ત્યાગ કર્યો. તે દશમા દેવલાકમાં ગઈ. તે પછી યારે તે સાધુને આ વૃત્તાન્તની ખબર થઈ તે તેણે પણ પાતાના ગુરૂની આજ્ઞા લઈને ભકતપ્રત્યાખ્યાન કર્યું. અર્થાત્ આહાર પાણિન ત્યાગ કરીને શરીરના ત્યાગ કર્યો અને તે પણ દશમાં દેવલોકમાં દેવ થયા.
દેવલાકની સ્થિતિ પૂર્ણ કરીને તે દેવ આર્દ્ર નગરમાં રિપુમર્દન નામના રાજાની આદ્રકવતી નામની રાણીની કૂખથી પુત્ર રૂપે જન્મ ધારણ કર્યાં અને તેનુ નામ આદ્રકકુમાર એ પ્રમાણે રાખવામાં આવ્યું.
તેની પત્ની પણ સ્વર્ગથી ચવીને ધનપતી નામના શેઠિયાને ઘેર પુત્રી. પણાથી જન્મી. અને તેનું નામ કામમંજરી એ પ્રમાણે રાખવામાં આવ્યુ.તે કાળે કરીને અદૂભૂત રૂપ અને લાવણ્યથી યુક્ત થઇને તરૂણાવસ્થાને પ્રાપ્ત થઈ.
એકવાર આ કકુમારના પિતા રિપુમન રાજાએ રાજગૃહનગરમાં શ્રેણિકરાજાની પ્રીતિ વધારવા માટે કેટલિક ભેટ મેકલી તે વખતે આ કે પૂછ્યુ કે—શ્રેણિકરાજાને કોઈ પુત્ર છે કે નહી ? કોઈ એ કહ્યુ કે-સઘળી કળાર્ધામાં કુશળ, અદૂભૂત લક્ષણાથી યુક્ત, અનેક વિદ્યાઆને જાણનાર અને વિદાય યુક્ત અભયકુમાર નામના શ્રેણિક રાજાને પુત્ર છે. ત્યારે આંકે પણ અભયકુમાર માટે ભેટ માકલી.
પુશ્મનના સેવકે રાજગૃહ નગરમાં જઈને શ્રેણિક રાજાને ભેટ અર્પણ કરી. શ્રેણિક રાજાએ તેનુ' સન્માન કર્યું. આદ્રકે મેકલેલ ભેટ અલયકુમાન આપી અને સ્નેહયુક્ત વચના પણ કહ્યા. અભયકુમારે વિચાર કર્યો કે તે આદ્રક ભવ્ય અને શીઘ્ર મેક્ષગામી હાવા જોઈએ. કે જે મારી સાથે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૬૨