________________
કહેવાનું તાત્પર્ય એ છે કે–આ સાધુ નથી. ઠગ છે, આવા પ્રકારને વિચાર સાધુઓના સંબંધમાં રાખવું ન જોઈએ. કેમકે-અપ જીવ બીજાના ચિતના ભાવને સમજી શકતા નથી. ૫૩૧૫
“વિશTણ પરિ૪મો ઈત્યાદિ
શબ્દાર્થ– મહાવી-પાવર” બુદ્ધિમાન પુરૂષ “જિતના-ક્રિયા અન્ન વિગેરે દાનની “૪િમો-સિસ્ટન્મા' પ્રાપ્તિ અમુક વ્યક્તિના ઘરમાં થાય છે, અથવા “gો ગરિક વા-પુનઃ વાણિત વા’ અમુકના ઘરમાં થતી નથી, “વિવાકાર ચાળીયાત એ પ્રમાણે કહેવું નહીં પરંતુ “વંતિમય નૃggત્તિના ૪ વર્ષથે શાંતિ માર્ગને વધારે અર્થાત્ જે વાણીથી મિક્ષ માર્ગની સારી રીતે આરાધના થાય, એવા જ વચને પ્રગ કર ૩રા
અન્વયાર્થ–પ્રજ્ઞાવાન પુરૂષ અન્નદાન વિગેરેની પ્રાપ્તિ અમુકને ઘેર થાય છે, અથવા અમુકને ઘર થતી નથી તેમ ન કહેવું. પરંતુ શાંતિમાર્ગને વધારે અર્થાત્ જે વચનથી મોક્ષ માર્ગની સમ્યક્ આરાધના થાય એવા વચનને પ્રયોગ કરે ૩રા
ટીકાથ–સત્ અને અસત્વનું વિવેચન કરવામાં કુશળ પુરૂષ એવા વચન ન કહે કે–અમુકના ઘરમાં આહાર દાન આદિની સારી પ્રાપ્તિ થાય છે, અને અમુકના ઘરમાં પ્રાપ્તિ થતી નથી. સાધુએ કેઈને પણ તેમ કહેવું ન જોઈએ. તેમણે એવા જ વચનને પ્રયોગ કરવો જોઈએ કે જેનાથી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપ મેક્ષમાર્ગને વધારે થાય, ૩રા
હું કાળજી ઈત્યાદિ શબ્દાર્થ– રુ િત્યે આ અધ્યયનમાં પૂર્વોક્ત જીન ભગવાને બતાવેલા “કાઠ્ઠિ-સ્થાનૈ” સ્થાનેથી “સંg-સંવાદ સાધુ “આઘા ધારા ૩– જામા ધાયન તુ આત્માને સંયમમાં ધારણ કરતા થકા, “કામોત્તાય પરિચાકાર-આમોશાય પરિવ્રત' જ્યા સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સંયમનું પાલન કરતા રહેવું. એ પ્રમાણે હું કહું છું. ૩૩
અન્વયાર્થ–આ અધ્યયનમાં પ્રતિપાદન કરેલ પૂર્વોક્ત જીન ભગવાન દ્વારા બતાવેલ સ્થાને દ્વારા સાધુ પિતાના આત્માને સંયમમાં ધારણ કરતા થકા ત્યાં સુધી સંયમનું પાલન કરતા રહે કે જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય, એ પ્રમાણે હું કહું છું. ૩યા
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૬૦