________________
તા કેવળ યાને માટે જ પ્રયત્ન કરતા રહેવું. અપરાધીને વધ કરવાને ચેાગ્ય કહેવાથી હિંસાનું અનુમાદન થાય છે, અને અવધ્ય કહેવાથી અપરાધનું અનુમાદન અને રાજકીય કાયદાના વિરુધ થાય છે. તેથી જ આવા પ્રસંગે સાધુએ મૌન જ ધારણ કરવું જોઈએ. એજ ઉત્તમમાગ છે. તા૩ના ‘રીતિ સમિયાયારા' ઇત્યાદિ
શબ્દા -‘ભાટ્ટુનીવિળો-સાધુનીવિન’નિર્દોષ પાપ વગરનું જીવન વીતાવવા વાળા તથા મિયાચારો- મિત્તાવારા: 'યતનાપૂર્વક આચરણ કરવા વાળા. ‘મિફ્લુનો—અિક્ષય:’ નિરબ્ધ ભિક્ષા લેવાવાળા પુરૂષા ‘ટ્રીëત્તિ-દથમ્સે’ જોવામાં આવે છે. ‘Ç મિ≈ોવનીયંતિ-તે મિથ્થોવનીવન્તિ' વાસ્તકિ રીતે તેઓ મિથ્યાચારી છે, અર્થાત્ કપટ પૂર્ણાંક આજીવિકા કરે છે, ૬ વિવું ન પાપ-કૃતિ દૃષ્ટિ ન ધાયેત્ આ પ્રમાણેની દૃષ્ટિ ધારણ કરવી ન જોઇએ. ॥૩૧॥
અન્વયાય—નિષ્પાપ જીવન વીતાવવાવાળા તથા યતના પૂર્વક આચરણ કરવાવાળા નિરવદ્ય ભિક્ષા ગ્રહૅણ કરવાવાળા જે પુરૂષ દેખવામાં આવે છે. તેઓ વાસ્તવિક રીતે મિથ્યાચારી છે. કપટ પૂર્વક આલિકા કરે છે. આ રીતની દૃષ્ટિ ધારણ કરવી ન જોઇએ. ।।૩૧ા
ww
ટીકા *—પ્રશસ્ત વિધીથી જીવન વીતાવવા વાળા તથા શાસ્ત્રોક્ત રીતે સયમનું પાલન કરવાવાળા, શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલ આચારથી યુક્ત નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવાવાળા મહાત્યાગી વૈરાગ્યમૂર્તિ સાધુએ જોવામાં આવે છે. તેઓ કાઈ ને પણ દુ:ખ ઉપજાવતા નથી શાન્ત, દાન્ત, જીતેન્દ્રિય અને કષાયને જીતવાવાળા બનીને આ પૃથ્વી પર વિચરે છે એવા પરાપકારી સાધુએાના સંબધમાં એવું ન માનવુ જોઈ એ કે આ મિથ્યાચારી છે, કપટી છે, સાધુને વેષ ધારણુ કરવા છતાં પણ તે સાધુ નથી. વીતરાગ નથી, પરંતુ આત સરાગ છે. માયાચાર કરીને ખીજાઓને ઠગે છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૫૯