________________
છે. અને આ એકાન્તતઃ પાપી છે, આ પ્રમાણેને વ્યવહાર લેકમાં–જગતમાં દેખવામાં આવતું નથી. તો પણ પિતાને પંડિત માનવાવાળા અજ્ઞાની શાક્ય વિગેરે શ્રમણ એકાન્ત પક્ષને આશ્રય કરે છે. એકાન્ત પક્ષને સ્વીકાર કરવાથી જે કમબંધ થાય છે, તેને તેઓ જાણતા નથી. કઈ કઈ એવું સમજે છે કેઆ પુરૂષ એકાન્ત પુણ્યવાનું છે. અને અમુક વ્યક્તિ એકાન્ત પાપી જ છે, પરંતુ તેમ માનવું બરોબર નથી, કેઈ પણ પદાથે એકાંતાત્મક નથી. બધે જ અનેકાન્ત પક્ષ જ હિતકર છે. તેથી જ કથ ચિત્ કલ્યાણવાનું અને કથં. ચિત પાપવાન એ પ્રમાણેને પક્ષ જ શ્રેયસકર છે. આ પ્રમાણેની સ્થિતિ હોવા છતાં અન્ય મતવાળાઓ, એકાન્ત પક્ષને સ્વીકાર કરવાથી જે કર્મને બંધ થાય છે, તેનાથી અજાણ છે, એજ કારણ છે કે–તેઓ અનેકાન્તવાદનો એટલે કે અહિંસાને આશરો લેતા નથી.
“અરેસમવયં વાવ’ ઈત્યાદિ
શબ્દાર્થ–“અરેસ-કોઇમ્' સઘળા પદાર્થો “અન્નવચં-મક્ષ” શાશ્વત અર્થાત્ નિત્ય છે. “વા-વા' અથવા એકાન્તતઃ અનિત્ય છે. “પુળો-પુરા” વળી “દવસુદ-સર્વ ટુવ' સંપૂર્ણ જગત્ દુઃખમય છે, એમ માનવું ન જોઈએ. જાના વા ન વ શનિ-બા: ૩થી ૪ વણા:' આ અપરાધી પ્રાણી મારવાને યોગ્ય છે? કે મારવા એગ્ય નથી? “ફરુ-તિ' આ પ્રમાણેની “ઘાયં–વારં વાણી પણ ન નીરે-ન નિઃસૃત્” સાધુએ બોલવી ન જોઈએ. ૩૦
અન્વયાર્થ–સઘળા પદાર્થો શાશ્વત-નિત્ય છે. અથવા એકાન્તતઃ અનિત્ય છે. સંપૂર્ણ જગત દુઃખમય છે. તેમ માનવું ન જોઈએ. આ અપરાધી પ્રાણુ વધ કરવા યોગ્ય છે, અથવા વધ કરવા ગ્ય નથી. આ પ્રમાણેનું વચન પણ સાધુએ બલવું ન જોઈએ ૩ના
ટીકાર્થ-જગમાં વિદ્યમાન સઘળા પદાર્થો સર્વથા નિત્ય છે, અથવા સર્વથા અનિત્ય છે, તેમ માનવું યુક્તિ યુક્ત નથી. વિવેકી પુરૂષાએ સઘળા પદાર્થો નિત્ય અને અનિય જ સમજવા જેઈએ. આના સિવાય એમ પણ ન કહેવું જોઈએ કે આ સમગ્ર જગત દુઃખમય જ છે, અહીંયાં ચારિત્રવાળાઓની સુખ પરિણતિ સુખરૂપ પણ દેખવામાં આવે છે. તેથી જ જગત દુઃખરૂપ પણ છે અને સુખરૂપ પણ છે.
અમુક અપરાધી પ્રાણુ વધ કરવાને ચગ્ય છે, અથવા તે વધ કરવાને યોગ્ય નથી, સાધુએ એવા વચનને પ્રાગ પણ કરવું ન જોઈએ, સાધુએ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૫૮