________________
કારણ રૂ૫ પાપકર્મ નથી આ રીતની બુદ્ધિ ધારણ કરવી ન જોઈએ. પરંતુ કલ્યાણ છે અને પાપ પણ છે. એ રીતની બુદ્ધિ ધારણ કરવી જોઈએ, પરા
ટીકાઈ–-આત્મા સિવાયના સઘળા પદાર્થોને અભાવ હોવાના કારણે કલ્યાણ અને પાપ નથી. આ પ્રમાણેની સંજ્ઞા-બુદ્ધિ ધારણ કરવી ન જોઈએ. ઈન્ટ વસ્તુની પ્રાપ્તિને કલ્યાણું કહે છે, અને હિંસા વિગેરેને પાપ કહે છે. ક૯યાણનું અને કહેથાણુવાનનું તથા પાપ અને પાપવાનનું અસ્તિત્વ (વિદ્યમાનપણ) અવય સ્વીકારવું જ જોઈએ. જે અદ્વૈતને સ્વીકારવામાં આવે, તે અબાધિત અનુભવથી સિદ્ધ આ જગતનું વિચિત્રપણું સંગત થઈ શકત નહીં. બૌદ્ધોની માન્યતા છે કે બધું જ અશુચિ-અશુદ્ધ અને અનાત્મક જ-આત્મા વિનાનું છે. તેથી જ કલ્યાણ કે કલ્યાણવાન કેઈ પણ નથી. તેઓનું આ કથન સત્ય નથી. બધાને જ અશુચિ-અપવિત્ર માનવાથી તેમના આરાધ્ય દેવને પણ અશુચિ જ માનવા પડશે આ સ્થિતિમાં તેઓના દર્શન–મતને લેપ થઈ જાય છે. તેથી જ બધા જ પદાર્થોને અશુચિ–અપવિત્ર માનવા ન જોઈએ. બધા જ પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી સત્ છે, અને પરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી અસત્ છે. આ પ્રમાણે સાધારણું પણાથી કલ્યાણનું નિરાકરણ કરવું તે બરાબર નથી, કલ્યાણ અને પાપ ખન્નેનું અસ્તિત્વ છે તેમ માનવું જોઈએ. ૨૮
“વરાળે Giaણ વા વિ' ઈત્યાદિ
શબ્દાર્થ –“ જાને પાત્ર વારિ-થાળ: vivો વાણિ” કઈ પુરૂષ એકાનાત-નિશ્ચિત રૂપથી કલ્યાણવાનું છે અથવા પાપવાનું છે. એ પ્રમાણેને “વહારો-ચરા વ્યવહાર જ વિજ્ઞરૂ-વિઘરે થતું નથી. તે પણ “arઇ હિયા સબળા-સાહિતા: શ્રમળા: જે શાકય વિગેરે શ્રમણ બાલપંડિત છે, અર્થાત સત અસતના વિવેક વિનાના હોવા છતાં પણ પિતાને પંડિત માને છે, તેઓ એકાન્ત પક્ષના સ્વીકારથી થવાવાળું “ વેર તં જ્ઞાતિતન્ન જ્ઞાનાનિ જે વેર છે, તેને અર્થાત્ કર્મબંધને જાણતા નથી. મારા
અત્યાર્થ—કોઈ પુરૂષ એકાન્તતઃ કલ્યાણવાન છે અથવા પાપવાનું છે એવે વ્યવહાર થતું નથી છતાં પણ જે શાકય વિગેરે શ્રમણ બાલપંડિત છે અર્થાત સત અસલૂના વિવેકથી રહિત હોવા છતાં પણ પોતે પોતાને પંડિત માને છે. તે એકાન્ત પક્ષના અવલમ્બનથી ઉત્પન થવાવાળા વેરને અર્થાત્ કર્મબંધને જાણતા નથી. મારા
ટીકાર્થ–-ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કલ્યાણ કહેવાય છે અને તેનાથી ભિન્ન પાપ કહેવાય છે. આ પુરૂષ સર્વથા કલ્યાણનું પાત્ર છે. એકાન્ત પુણ્યશાળી
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ૪
૧૫૭