________________
અવલમ્બન કરેલ નથી. સત્પુરૂષોએ સેવિત માને તે જાણતા પણ નથી. માસ'ખંધી ગતિ અને પરાક્રમને તે જાતે નથી. આણે ઘણું જ અચૈાગ્ય કર્મ કર્યુ છે.
.
.
પરંતુ હું એના જેવા સૂખ નથી, હું માર્ગોમાં થનારા પરિશ્રમને જાણુવાવાળા છું, કુશળ છું. ચાવતુ તે ઉત્તમ પુંડરીકને ઉખેડીને લઈ આવીશ. જે રીતે આ કાદવમાં ફસાયેલ પુરૂષ સમઝે છે, તે રીતે આ ઉત્તમ કમળ ઉખાડીને લાવી શકાતું નથી. તે કમળને ઉખાડીને લાવું' તે એટલુ સહેલુ નથી, કે જેમ આ પુરૂષ પેાતાના મૂખ પણાથી સમજે છે, તેને ઉખાડવુ‘ ઘણું જ કઠણ છે, હૂં મર્દ છે. ખેદજ્ઞ-પરિશ્રમને જાણનારા છું'. કુશળ છે, પંડિત છુ. પરિપકવ છુ. મેધાવી-બુદ્ધિશાળી છુ. જ્ઞાનવાન છું, માર્ગોમાં સ્થિત અને મા ને જાણુનારા છું.
.
આ પ્રમાણે તે પાત પેાતાનામાં મુદ્ધિના વિશેષપણાને તથા કમળને લાવવાની ચાગ્યતાને પ્રગટ કરતા થકે હસીને આડમ્બર પૂર્વક પરાક્રમ કરાવાને તૈયાર થયેા. તે પ્રતિજ્ઞા કરે છે કે-તુ. આ કમળને ઉખેડીને લઈ આવીશ. હું એવી પ્રતિજ્ઞા કરીને જ અહિયાં આવેલ છું. આ પાણી અને કાદવથી વ્યાપ્ત જલાશય-વાવમાંથી કમળને કઈ રીતે બહાર કહાડવુ જોઈએ તે સઘળી વિધિ-વિધાન હુ જાણું છું. તેથી જ આ કાર્યો મારે કરવુ જોઇએ. આ પ્રમાણે કહીને તે પુરૂષ તે વાવમાં પ્રવેશે છે. અને જેમ જેમ તે તેમાં આગળ વધે છે, તેમ તેમ વધારેમાં વધારે પાણી અને કાદવ સામે આવે છે. એ પણ કિનારાને છેડી દે છે, અને તે ઉત્તમ કમળ સુધી પહેાંચી શકતા નથી, ન અહિંના રહ્યો કે ન ત્યાંના અર્થાત્ તે નતા દક્ષિણના કિનારે રહી શકયા કે ન કમળની નજીક સુધી પહાંચી શકયા. તે વાવની વચમાં જ કાદવમાં ફસાઈ જાય છે. અને મહાન્ દુઃખના અનુભવ કરે છે. ગા આ ખીજા પુરૂષનું વત્તાન્ત છે. રા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૯