________________
ટીકાથે--માયા નથી, અને લેભ પણ નથી, આવા પ્રકારની બુદ્ધિ ધારણ ન કરે. પરંતુ માયા અને તેમ છે. એવા પ્રકારની બુદ્ધિ ધારણ કરે. કઈ કઈ મતવાળાએ માયા અને લોભની સત્તાને સ્વીકાર કરતા નથી. પરંતુ તે ખબર નથી. દરેક પ્રાણિના અનુભવમાં આવવાવાળા માયા અને લે ભને નિષેધ કરી શકાય તેમ નથી. અનુભવમાં આવનારી વસ્તુને પણ જે અપલાપ (છુપાવવું) કરવામાં આવશે તે ઘટ વિગેરેની સત્તા પણ સિદ્ધ થશે નહીં તેથી માયા અને લેભના અસ્તિત્વને સ્વીકાર કર જોઈએ. માસૂ૦૨૧
“બસ્થિ વેવ વોરે વા’ ઈત્યાદિ
શબ્દાર્થ– રથ ો વા-વારિત ઘેર જ દેવો વા? પ્રેમ અર્થાત્ રાગ અને દ્વેષ નથી. બળવં તને નિવેરા-નૈવં સંજ્ઞા નિર’ એ પ્રમાણેની સમજણ રાખવી તે બરોબર નથી. પરંતુ “અસ્થિ વેજો તો વા–રિત પ્રેમ ર ો વા’ રાગ છે, અને દ્વેષ પણ છે. “પર્વ પત્ત નિવેસT-પર્વ સંજ્ઞા નિવે ' એ પ્રમાણે ની બુદ્ધી જ રાખવી જોઈએ. મારા
અન્વયાર્થ–-પ્રેમ અર્થાત્ રાગ અને દ્વેષ નથી એવી સમજણ રાખવી ઠીક નથી. પરંતુ રાગ છે, દ્વેષ છે એવી બુદ્ધિ રાખવી જોઈએ. અરરા
ટીકાથ–-પ્રીતિ અર્થાત્ પુત્ર, કલત્ર વિગેરે પરિવાર સંબંધી રાગ, પ્રેમ કહેવાય છે. દેષ તેનાથી જુદા પ્રકાર હોય છે. આ બને નથી. એ પ્રમાણે કેટલાકને મત છે. તેઓ કહે છે કે-માયા અને લેભ રાગ કહેવાય છે. તેથી જ આ બને અવય સિવાય બન્નેના સમૂહ રૂપ અવયવી રાગ, જુદે નથી. એજ પ્રમાણે ક્રોધ અને માન, આ બને અશોથી જુદા એવા શ્રેષનું કેઈ જુદું અસ્તિત્વ જ નથી. આવા પ્રકારને વિચાર કરે ગ્ય નથી. પ્રેમ છે, અને શ્રેષ પણ છે, એ પ્રમાણેને જ વિચાર કરે જઈએ, કેમકે-ઈટ વસ્તુઓ પર પ્રેમ અને અનિષ્ટ વસ્તુઓ પર ઠેષ હોય છે. આ સત્ય બધાના જ અનુભવથી સિદ્ધ એવા પ્રેમ અને દ્વેષને અપલાપ (છૂપાવવું) કરી શકાતું નથી. અનુમાનને અને પિતાના સ્વરૂપને અ૫લાપ કઈ પણ કરતું નથી. કેમકે તેઓને અનુભવ હોય છે, એ જ પ્રમાણે પ્રેમ અને દ્વેષ પણ અ૫લાપ કરવાને ગ્ય નથી. પારરા
“0િ રાકરે સંસારે ઈત્યાદિ | શબ્દાર્થ–બથિ જાતે સંસાર-નાસિત રાતુરન્ત સંસારનારક, દેવ, મનુષ્ય અને તિય"ચ આ પ્રમાણેની ચાર ગતિવાળે સંસાર નથી, તને નિવેર - નૈવં સંજ્ઞા નિવેશનું આ પ્રમાણેની સમજણ રાખવી બરાબર નથી,
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૫૧