________________
બૌદ્ધ મત પ્રમાણે ઉત્પત્તિ સિવાય અન્ય ક્રિયાને સ્વીકાર કરવામાં ન આવે તે પ્રત્યક્ષ દેખવામાં આવનારી આ જૂદી જૂતી ક્રિયાઓને કર્તા કેણુ છે? આ શિવાય આત્મામાં જે ક્રિયાને સર્વથા અભાવ માનવામાં આવે, તે બન્યા અને મોક્ષ વિગેરેની વ્યવસ્થા બની શકશે નહીં તેથી જ વિવેકી જોએ સમ્યક્ વિચાર કરીને ક્રિયા અને અક્રિયા બનેની સત્તા અવશ્ય સ્વીકારવી જ જોઈએ. ૧
નથિ શો મને વા' ઈત્યાદિ
શબ્દાર્થ–બmરિથ જોરે ર માળે વા–ારિત શોધી કા માનો રા’ ક્રોધ નથી અથવા માન નથી. ‘નેવં સનં નિવેસર-પૂર્વ સંજ્ઞા નિવેશતા” આવા પ્રકારની બુદ્ધિ ધારણ કરવી ન જોઈએ. પરંતુ “અસ્થિ ો ર માને વા–અતિ શોધો ના માનો વા' ક્રોધ અને માન છે, “પૂર્વ સને નિવેદ-પુર્વ સંશાં નિવેરાન' આવા પ્રકારની બુદ્ધિ રાખવી જોઈએ. મારા
અવયાર્થ–કાધ નથી, અથવા માન પણ નથી. આવા પ્રકારની બુદ્ધિ ધારણ કરવી ન જોઈએ. પરંતુ ક્રોધ અને માન છે. આવા પ્રકારની બુદ્ધિ ધારણ કરવી જોઈએ. ૨૦
ટીકાર્થ–સ્વ અને પરના પ્રત્યે અપ્રીતિવાળા થવું તે ક્રોધનું લક્ષણ છે. માનને અર્થ ગર્વ અથવા અભિમાન છે, આ ક્રોધ અને માન નથી, આવા પ્રકારની બુદ્ધિ ધારણ કરવી એગ્ય નથી. પરંતુ કોધ છે. અને માન છે, એવી જ બુદ્ધિ રાખવી જોઈએ.
કેઈનું કહેવું છે કે--ક્રોધ અને માનની સત્તા નથી, તેઓનું આ કથન ઠીક નથી. કેમકે-પ્રત્યક્ષથી અને અનુમાન વિગેરે પ્રમાણેથી સિદ્ધ એવા ક્રોધ અને માનનું નિરાકરણ કરવું સંભવિત થતું નથી, પ્રમાણથી સિદ્ધ વસ્તુને અભાવ માનવાથી જગમાં કોઈ પણું વ્યવસ્થા જ રહી શકશે નહીં. તેથી જ ક્રોધ અને માનનું અસ્તિત્વ અવશ્ય માનવું જોઈએ. મારા
“થિ માયા ો વા’ ઈત્યાદિ
શબ્દાર્થ–ારિથ માથા વસ્ત્રોમે વા-સારિત થયા વા સોમો વા’ માયા (પર વંચના-બીજાને છેતરવા તે) નથી અથવા લેભ નથી. “જે સન્ન નિવેસણ-નૈવ સંજ્ઞા નિચેન્ન' આવા પ્રકારની બુદ્ધિ રાખવી ન જોઈએ. પરંતુ “મરિ માયા વા ઢોએ વા–રિત માયા રોમે રામાયા અને લેભ છે, “g સન્ન નિg-' સંજ્ઞાં નિવે' એવી બુદ્ધિ ધારણ કરવી જોઈએ. ર૧
અન્વયાર્થ–માયા (પરવંચના) નથી અથવા લેભ નથી આ (પ્રકારની બુદ્ધિ રાખવી ન જોઈએ પરંતુ માયા અને લેભ છે. એવી બુદ્ધિ રાખવી જોઈએ, ૨૧
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૫૦