________________
થાય છે, તે નિર્જરાની સિદ્ધિ અર્થથી જ થઈ જાય છે. તેથી જ વિવેકી પુરૂષોએ વેદના અને નિર્જરે બનેનાં અસ્તિત્વને સ્વીકાર કરવો જોઈએ. ૧૮
“mસ્થિ જિરિયા સરિયા વા’ ઈત્યાદિ
શબ્દાર્થ–“થિ જિરિયા રિચા વા-સારિત ક્રિયા કિન્ના રા' પરિસ્પન્દન રૂપ ક્રિયા નથી. તેમજ અક્રિયા પણ નથી. છેવં સન્ન નિવા-નવ સંજ્ઞા નિરાશે આ પ્રમાણેની બુદ્ધિ રાખવી ન જોઈએ. પરંતુ શિપિયા રિયા વા થિ-ક્રિયા થા વા તિ” ક્રિયા છે. અને અક્રિયા પણ છે, “gવ ાનં નિવેસ–ઘવ સંશાં નિવેઆ પ્રમાણેની બુદ્ધિ ધારણ કરવી જોઈએ. ૧
અન્વયાર્થ-પરિસ્પન્દન રૂપ ક્રિયા નથી અને ક્રિયાના અભાવ ૩૫ અક્રિયા પણ નથી. આ રીતની બુદ્ધિ ધારણ કરવી ન જોઈએ. પરંતુ કિયા છે, અને અક્રિયા પણ છે, એવી બુદ્ધિ ધારણ કરવી જોઈએ. ૧લા
ટીકાથુ–ગમન આગમન વિગેરે રૂપ પ્રવૃત્તિને ક્રિયા કહે છે. અને તેના અભાવને અક્રિયા કહે છે. આ બંનેનું અસ્તિત્વ નથી. એમ સમજવું ન જોઈએ. પરંતુ એમ સમજવું જોઈએ. કે-બન્નેનું અસ્તિત્વ છે.
સાંખ્ય મતવાદી આત્માને આકાશની જેમ વ્યાપક હોવાનું સ્વીકાને આત્મામાં ક્રિયાનું અસ્તિત્વ માનતા નથી બૌદ્ધો બધા જ પદાર્થોને ક્ષણિક માનીને તેમાં ઉત્પત્તિ સિવાય બીજી કોઈ પણ ક્રિયાને સ્વીકાર કરતા નથી. આ બનને મત યુક્તિ યુક્ત નથી. આત્માને સર્વવ્યાપી માની લેવામાં આવે, તે જન્મ વિગેરેની વ્યવસ્થા ઘટી શકતી નથી. કેમકે–તે સર્વવ્યાપક હોવાથી આત્મા ક્રિયા કરી શકશે નહીં !
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૪૯