________________
થિ વેળા બિકારા વા' ઈત્યાદિ | શબ્દાર્થ–-rઈ વેળા -નાહિત વેરના નિરા થા” વેદના (કમેને અનુભવી અને નિર્જરા (ભોગવેલા કર્મ પુદ્ગલેનું આત્માથી અલગ થવું નથી. જે સનં નિવેસT- નૈવે સંજ્ઞા નિરા આવા પ્રકારની બુદ્ધિ ધારણ ન કરે પરંતુ “અસ્થિ વેળા નિઝા વા-ઝહિત વેરના નિર્વા રા' વેદના અને નિર્ભર છે, એ પ્રમાણેની બુદ્ધિ ધારણ કરે. ૧૮
અન્વયાર્થ––વેદના (કર્મોને અનુભવી અને નિર્જરા (મુક્ત કર્મ ગલનું આત્માથી પૃથક્ થવું) નથી આ રીતની બુદ્ધિ ધારણ કરવી નહીં પરંતુ વેદના અને નિર્જરા છે, એવી બુદ્ધિ ધારણ કરે છે૧૮
ટીકાથુ–કમ પુદ્ગલનું વેદન કરવું પડતું નથી. અને વંદન કરવામાં આવેલ પુદ્ગલે આત્માથી જુદા થતા નથી. એ પ્રમાણેની ધારણા રાખવી તે બરાબર નથી, પરંતુ પ્રાપ્ત કરેલા કર્મોનુ વેદન કરવું પડે છે. અને વેદન કર્યા પછી તેઓ આત્માથી અલગ થઈ જાય છે. તેમ સમજવું જોઈએ.
બદ્ધકના રસને અનુભવ કરે તે વેદના છે. અને આમપ્રદેશોથી કર્મયુગલોનો સંબંધ છૂટ જ તેને નિજ રા કહે છે. કેઈના મત પ્રમાણે આ બન્નેનું અસ્તિત્વ જ નથી. તેઓનું કહેવું છે કે–અનેક પલ્યોપમ અને સાગરોપમ જેટલા લાંબા કાળે નાશ થવાને યોગ્ય કમનો અંતમુહર્તામાં ક્ષય કરી શકાય છે. અજ્ઞાની છ સેંકડે વર્ષે પણ જે કર્મોને ક્ષય કરી શકતા નથી, એજ કર્મોને ક્ષય, પાંચ સમિતિ અને ત્રણ મુસિયેથી યુક્ત ઉત્તમ પુરૂષ એક ઉચ્છવાસ જેટલા ટૂંકા સમયમાં જ કરી નાખે છે. આ શાસ્ત્રસિદ્ધ સિદ્ધાંત છે. તેથી બદ્ધ કર્મોને ક્રમથી અનુભવ ન થ તે વેદનાનો અભાવ સિદ્ધ થાય છે. જ્યારે વેદનાનો અભાવ છે. તે નિજાને અભાવ તે સ્વતઃ સિદ્ધ થઈ જાય છે,
તેએાને આ મત ગ્ય નથી. કારણ કે—તપસ્યા દ્વારા પ્રદેશાભાવ થઈને કંઈક જ કર્મોને વિનાશ થાય છે. બધાને નહીં. બાકીના કેમેને વિપાકેદય દ્વારા નાશ થાય છે. તપશ્ચર્યા દ્વારા જેને નાશ થાય છે, તેનું પણ પ્રદેશોથી વેદન તો થાય જ છે. આ રીતે ચાહે તે પ્રદેશેથી વદન હોય, ચાહે વિપાકથી વેદન હોય, પણ વેદન તે થાય જ છે. તેથી જ વેદનાને સદભાવ માનવે તે જરૂરી છે. આગમમાં કહ્યું છે કે-“gવ દુરિજાળ ઈત્યાદિ
કદાચાર-દુરાચાર દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ અને સમ્યક રીતે પ્રતિકમણું કરવામાં ન આવેલા કર્મોને ભોગવવાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. ન ભોગવવા વાળાને મોક્ષ પ્રાપ્ત થતું નથી. આ રીતે જ્યારે વેદનાની સિદ્ધિ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ૪
૧૪૮