________________
‘નથિ બાસવે સરેવા' ઇત્યાદિ
શબ્દા —સ્થિ બ્રાસનેસં વા-નાસ્તિ બ્રાહ્મયઃ સવરો વા' પ્રાણાતિપાત વિગેરે કમ બંધનું કારણ આસ્રવ નથી. અથવા આસવના નિરોધ રૂપ સવર નથી. 'ળે સમ્ન નિષેલ-નૈવ સજ્ઞાં નિવેશયેત્” એ પ્રમાણેની બુદ્ધિ ધારણ કરવી ન જોઈ એ. ૫૧૭ાા
અન્વયા -પ્રાણાતિપાત વિગેરે કમ'ખ'ધના કારણુ રૂપ આસ્રવ નથી, અથવા આસ્રવના નિરોધ રૂપ સંવર નથી. એવી બુદ્ધિ ધારણ કરવી ન જોઇએ. ૫૧ણા ટીકા”——જેના દ્વારા કર્મ આત્મામાં પ્રવેશ કરે છે, તે પ્રાણાતિપાત વિગેરે આસ્રત કહેવાય છે, આસત્રના નિરોધ-રાકવું. તે સવર છે. આ મન્નેની સત્તા નથી. આ પ્રમાણેની બુદ્ધિ ધારણ કરવી ઠીક નથી, પરંતુ આસ્રવ છે, અને સ`વર પશુ છે, એ પ્રમાણેની બુદ્ધિ રાખવી તેજ ચગ્ય છે. કાઈ કાઈ કહે છે, આસવ આત્માથી જુઠ્ઠા છે ? કે એક જ છે ? જો જાદી હોય, તા તે આસ્રવ જ થઇ શકતા નથી, કેમકે જે આત્માથી સર્વથા ભિન્ન છે, તે ઘટ વિગેરે પદાર્થોની જેમ આત્મામાં કમના પ્રવેશ કરાવી ન શકત, અર્થાત્ જેમ ઘટ-ઘડા આત્માથી સર્વથા જુદો હાવાના કારણે આત્મામાં કર્યાંના પ્રવેશનું કારણુ થઈ શકતુ નથી, એજ પ્રમાણે આપે માનેલ આસ્રવ પણ પ્રવેશતુ' કારણ થઇ શકશે નહીં કેમકે તે આત્માથી ભિન્ન છે. કદાચ આત્માથી અભિન્ન માના તે તેને આત્માનું જ સ્વરૂપ માનવું પડશે. આમાનું સ્વરૂપ હાવાથી મુક્તાત્મામાં પશુ તેની સત્તાના સ્વીકાર કરવા પડશે. જેમ ઉપયાગની સત્તા માનવામાં આવે છે. તેથી જ આજીવની કલ્પના મિથ્યા છે. આ પ્રમાણે જ્યારે આસ્રવની સત્તા જ સિદ્ધ થતી નથી, તા તેના નિરોધ સ્વરૂપ સવરના પણ સ્વીકાર કરવામાં આવશે નહી.
આ મતનું નિરાકરણ કરતાં કહે છે. કે-આપનુ કથન ચેગ્ય નથી. આસ્રવ અથવા સંવર નથી. એ પ્રમાણેને વિચાર કરવા ન જોઈએ અલકે તેનુ' અસ્તિત્વ સ્વીકારવુ' જોઇએ. એકાન્ત બેટ્ટ પક્ષ અને અભેદ પક્ષમાં આપે જે દોષ મતાન્યા છે, તે ઠીક જ છે. પરંતુ અમારા મત પ્રમાણે ભેદ અને અભેદ પક્ષ માટે કંઈજ અવકાશ નથી, કેમકે-સČજ્ઞ તીર્થંકર ભગવાને એકાન્ત વાદને સ્વીકાર ન રીને અનેકાન્તવાદની જ પ્રરૂપણા કરી છે સત્ર આત્માથી કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે. તેથી જ જૈનદર્શનમાં કઈ પશુ દેષ આવતા નથી. તેથી જ આસ્રવ અને સંવરનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. ૫૧૭ા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૪૭