________________
}ારા
પરંતુ ‘થિ ચારણે કલારે-અતિ ચાતુરન્તઃ સાર:' ચાર ગતિરૂપ સ'સાર છે, ત્યં આજ્ઞાં નિવેશયેત્ આ પ્રમાણેની બુદ્ધિ ધારણ કરવી જોઈએ. અન્વયા—નારક દેવ, મનુષ્ય અને તિર્યંચ આ ચાર ગતિયાવાળા સંસાર નથી. એવી બુદ્ધિ રાખવી ચેાગ્ય નથી. પર`તુ ચાર ગતિ રૂપ સ’સાર છે. તે પ્રમાણેની બુદ્ધિ રાખવી જોઈએ. ારકા
ટીકાથ—ચાર ગતિવાળેા સંસાર નથી, આ પ્રકારના વિચાર કરવા તે ચેગ્ય નથી. પરંતુ ચાર ગતિવાળેા સંસાર છે, આ પ્રમાણેના જ વિચાર ધારણ કરવા જોઇએ.
કહેવાના આશય એ છે કેઆ દેખવામાં આવતા સંસાર-જગત્ ચાર ગતિવાળે છે. તે ચાર ગતિ આ પ્રમાણે સમજવી, નરકગતિ તિય ચગતિ દેવગતિ અને મનુષ્યગતિ, જ્યાં પુણ્ય કર્મથી થવાવાળું સુખ સર્વોત્કૃષ્ટ ડાય છે, તે દેવગતિ કહેવાય છે. અને જ્યાં અધમના ફળરૂપ દુઃખનું સવેîત્કૃષ્ટપણું છે, તે નરક ગતિ કહેવાય છે. જ્યાં સુખ અને દુઃખની મધ્યમ અવસ્થા હાય છે, તે મનુષ્યગતિ અને તિયચ ગતિ છે. આમાંથી મનુષ્ય અને તિયચ તા પ્રત્યક્ષ દેખવામાં આવે છે. તેથી જ તેના નિષેધ કરવામાં આવતા નથી. પરંતુ દેવ અને નારકે। દેખવામાં આવતા નથી. તેથી આ બન્ને ગતિ નથી, તેથી સ ંસાર ચાર ગતિવાળા નહી. પણ એ ગતિવાળા જ છે. આ પ્રમાણે કેટલાક કહે છે. તેઓના મતનું નિરાકરણ કરવા માટે સૂત્રકાર કહે છે –સ'સાર ચાર ગતિવાળેા નથી. તેમ માનવું નહીં બલ્કે એમ જ માનવું જોઈ એ કે સ સાર ચાર ગતિવાળા જ છે.
કહેવાના આશય એ છે કે—જો કે તિયચ અને મનુષ્યની માક નારક અને દેવા પ્રત્યક્ષ રૂપે દેખાતા નથી, તા પણ અનુમાન અને આગઅના પ્રમાણથી તેએની સિદ્ધિ અને પુષ્ટિ થઈ જ જાય છે. ઉત્તમ પુણ્યના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૫૨