________________
શરીર ઉદાર અથવા સ્કૂલ પેલેથી બને છે. વૈક્રિય શરીર, વેકિય વર્ગણના પુદ્ગલથી બને છે. આહારક શરીરનું કારણ આહારક વર્ગણના પુદગલે છે. તૈજસ શરીરનું કારણ તેજ અને કામણ શરીરનું કારણ કર્મવર્ગણ છે. આ પ્રમાણે જેમ ગાય અને ઘેડે એક નથી એજ પ્રમાણે આ શરીર પણ કારણોમાં જુદાપણું હોવાથી એક નથી.
પાંચે શરીર સર્વથા ભિન્ન જ છે. આ પ્રમાણેનું એકાન્ત વચન-નિશ્ચય વચન પણ કહેવું ન જોઈએ. કેમકે-આ ઘર અને સ્ત્રીની માફક એક જ સ્થળે જોવામાં આવે છે. સર્વથા ભેદ હોત તે તેઓના દેશ, કાળ વિગેરેમાં ભેદ આવત! આ રીતે તેઓમાં સર્વથા ભેદ પણ નથી. પરંતુ કથંચિત ભેદ અને કથંચિત અભેદ છે. આજ અનુભવ સિદ્ધ અને નિર્દોષ રાજમાર્ગ છે. આ સ્થિતિમાં આને એકાન્ત ભિન્ન અથવા એકાન્ત અભિન્ન કહેવું તે અનાચારનું સેવન કરવા જેવું છે, - બધે જ સામર્થ્ય છે. બધે વીર્ય નથી. અર્થાત્ સઘળી વસ્તુઓમાં બધી જ શક્તિ રહેલી છે. અથવા બધામાં બધી શક્તિ નથી. એ પ્રમાણે કહેવું ન જોઈએ. કેમકે એમ કહેવાથી પણ અનાચાર થાય છે.
તાત્પર્ય એ છે કે--સાંખ્યમત પ્રમાણે દરેક પદાર્થોનું કારણ પ્રકૃતિ છે. તે બધાનું ઉપાદાન કારણ છે ઉપાદાન કારણના ગુણ બધા જ કાર્યોમાં મળી આવે છે. તેથી બધા જ પદાર્થો સર્વાત્મક છે. બધામાં બધીજ શક્તિ રહેલી છે.
બીજાઓનું કહેવું છે કે–દેશ, કાળ, અને સ્વભાવને ભેદ હોવાથી બધા જ પદાર્થો બધાથી જૂદા છે. તેઓના મત પ્રમાણે એક શક્તિ બધે જ સિદ્ધ નથી. આ બને એકાન્ત માન્યતાઓ ખબર નથી. જે બધાજ સર્વાત્મક હોય, તે જન્મ, મરણ, સુખ, દુઃખ, બન્ધ અને મોક્ષ વિગેરેની લૌકિક અને શાસ્ત્રીય વ્યવસ્થાઓ કે જેની ઉપેક્ષા કરી શકાય તેમ નથી. તે સિદ્ધ થતી નથી. તે કારણથી એકાત અભેદ પક્ષ બરાબર નથી. એકાન્ત ભેદ પક્ષમાં પણ આજ પ્રમાણે દુષ્ટ દેષ આવે છે. તેથી પ્રમેય પણું, ય. પણુ, વિગેરે સામાન્ય ધર્મોની અપેક્ષાએ બધામાં કથંચિત્ અભેદ પણ છે. અવસ્થા ભેદથી કથંચિત ભેદ પણ છે. આ રીતે કથંચિત ભેદભેદ પક્ષ જ સત્યમાર્ગ છે. બન્ને એકાન્ત પક્ષેનું સેવન કરવું તે અનાચાર છે. ૧
“guહં રોહિં કાળહિં ઈત્યાદિ
શબ્દાર્થ – “કોણ - લેક “ન0િ-નારિત’ નથી અને “અક્કો –ગોws અલક પણ “રરિક-નારિત’ વિદ્યમાન નથી. “gવં-gવ' એવી “અનં-સંજ્ઞા બુદ્ધિ “ક નિવેદન નિવેરા' રાખવી ન જોઈએ. પરંતુ “ઢોર-ઢોર લોક “થિ-વારિત’ વિદ્યમાન છે. “પા” અથવા “ગોદ-ગોવ' અલક
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૪૦