________________
આચારશ્રુત નામક પાંચર્વે અધ્યયનકા નિરૂપણ
પાંચમા અધ્યયનને પ્રારંભ – હવે આ પાંચમું અધ્યયન પ્રારંભ કરવામાં આવે છે. આનો સંબંધ આ પ્રમાણે છે.–ચેથા અધ્યયનમાં પ્રત્યાખ્યાન ક્રિયાનું કથન કરવામાં આવેલ છે. પ્રત્યાખ્યાનક્રિયા આચારમાં સ્થિત સાધુમાં જ થઈ શકે છે. તેથી જ પ્રત્યાખ્યાન ક્રિયાનું કથન કરીને આચારકૃત નામનું આ પાંચમું અધ્યયન કહેવામાં આવી રહ્યું છે. અથવા અનાચારને ત્યાગ કરવાથી નિર્દોષ સમ્યફ પ્રત્યાખ્યાન થઈ શકે છે. તેથી જ આ અનાચાર મૃત અધ્યયન પણ કહેલ છે. આ સંબંધથી પ્રાપ્ત થયેલ આ અધ્યયનનું પહેલું સૂત્ર આ પ્રમાણે કહ્યું છે. –
“બાર વંમરે જ ઈત્યાદિ
શબ્દાર્થ–‘બાહુપાને- પ્રજ્ઞઃ કુશલ પ્રજ્ઞાવાન પુરૂષ તથા “મે-- - રા' આ અધ્યયનમાં કહેવામાં આવનારા વચનને તથા “કંમરે -ત્રહાર' બ્રહ્મચર્યને ગ્રહણ કરીને ઈવ-મન' જીનેન્દ્ર દેવે પ્રતિપાદન કરેલ આ
મે-ધ ધર્મમાં સ્થિત રહીને “રાવિવિ હિ' કેઈપણ સમયે ‘કળાયાઅનાજા' અનાચાર એટલે કે સાવદ્ય અનુષ્ઠાન રૂપ અનાચારનું “ના રેકનાવત’ સેવન કરવું નહિં ૧૫
અન્વયા-કુશલ પ્રજ્ઞાવાન પુરૂષ આ અધ્યયનમાં કહેવામાં આવનાર વચનેને તથા બ્રહ્મચર્યને ગ્રહણ કરીને જીનેન્દ્ર ભગવાને પ્રતિપાદન કરેલ ધર્મમાં સ્થિત રહીને કયારેય અનાચારનું સેવન ન કરે. ૧
ટકાથુ–દુઃખરૂપ સંસારને માર્ગ અસત્ય છે. અને મોક્ષને માર્ગ પરમ સત્ય છે. આ રીતે સ-અસત્ વસ્તુને જાણવાવાળા બુદ્ધિમાન પુરૂષ, આ અધ્યયનમાં કહેવામાં આવવાવાળા વચનને તથા સત્ય, તપ, જીવદયા, ઈન્દ્રિય નિરાધ રૂપ બ્રહ્મચર્યને ગ્રહણ કરીને જીનેન્દ્ર ભગવાન દ્વારા પ્રરૂપણું કરવામાં
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૩૧